SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪૧ ) શત્રુઓને થ્રુ તમે હસાવશેા જ ! મિત્રાને રડતાજ રાખશે કેશુ ? બંધુ ! આવું કરવુ, એ તમારા સરખા વિવેકી જનને યુકત નથી. એ શત્રુએ આપણી મશ્કરી કરશે. આપણને હસશે. માટે ઝટ ઉઠે કે આપણે આગળ ચાલવાની તૈયારી કરીયે. "" રડતા અને વિલાપ કરતા ખળભદ્ર વારંવાર સુચ્છો ખાવા લાગ્યા. કેમકે એમના અધુ–સ્નેહ અપૂર્વ હતા. બળદેવ અને વાસુદેવને એક ખીજામાં એવાતા ગાઢ સ્નેહ હાય છે કે અન્ને એક ખીજા વગર જગતમાં રહી શકતા નથી. જેથી એ વીરપુરૂષ ખાળકની માર્કે રડી પડતાને ખંધુને ઉંઘમાંથી જગાડતા હોય એમ જગાડવા લાગ્યા. પણ માહમુગ્ધ મળશદ્રને ક્યાંથી ખખર હાય કે એક વખતના પોતાના પ્રિય બંધુ હુ ંમેશને માટે માતની ગેાદમાં સુતા હતા. મૃત્યુની કારમી નિંઢમાં પડેલા સમથ પુરૂષા જાગ્યા નથી. જાગવાના નથી. એવી રીતે રૂદન કરતાં ખળભદ્રે આખીરાત્રી બંધુના શખ આગળ વ્યતીત કરી. બીજા દિવસના પ્રભાતે પાછા જેમ ઉંઘમાંથી અંધુને જગાડતા હાય તેમ ઢઢાળીને જગાડવા લાગ્યા. “ બાંધવ ! જાગે ! જીએ સૂર્ય કેટલા બધા આકાશમાં ચડી ગયા છે. માટે આપણે પણ હવે આપણી મુસાફરી શરૂ કરીએ. અરે હૅરિ ! આવા દીર્ઘકાલ પર્યંત તે અમેલા હાય. ઉઠા ! ઉઠા ! '” વારવાર ખેાલતા ખળભદ્રને ખંધુ તરફથી કાંઈપણ જવાબ મળ્યેા નહી. ત્યારે રામ સ્નેહથી માહિત થઈને અને ખાંધે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035272
Book TitleSthambhan Parshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1927
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy