________________
Siddhanta was composed after the fourth century B. C.
અનુવાદ–તે વખત પછી ધાર્મિક મૂળ ગ્રન્થની અંદર ઉમેરાઓ અથવા ફેફાર કરવામાં આવ્યા હોય; પરન્તુ જેથી કરીને આપણું દલીલનું મૂળ એકજ ફકરા ઉપર અથવા ધમ્મુપદના એક ભાગ ઉપર પણ નિર્ભર નથી, પણ તેને પાયે આ અને બીજા પાલી પુસ્તક માંહેલા વિવિધ પાન માત્રામેળના નિયમ ઉપર નિર્ભર રહે છે, તેથી કરીને આ પુસ્તકની અન્દરના ફેરફારે અને ઉમેરીને આપણે સ્વીકાર કરીએ તે પણ “સંપૂર્ણ જૈન સિદ્ધાંત ઈ. સ. પૂર્વે ચેથા સિકા પછી સંગ્રહ કરવામાં આવ્યો હતો એ પ્રકારના આપણું અનુમાનને વસ્તુતઃ કાંઈ વાંધ આવશે નહિ.
એ પ્રમાણે તામ્બર અને દિગમ્બરના ગ્રન્થ રચનાના કાળ ઉપરથી હવે એમ પ્રશ્ન કરવાની જરૂર રહેતી જ નથી કેશ્વેતામ્બર અને દિગમ્બર પૈકી ક મત પ્રાચીન છે? તે પણ આપણે હેની વિશેષ કાટી કરીએ.
અત્યારે “ન દિશી” ના સાતમા ભાગના બારમા અંકમાં પ્રકટ થએલ “ડૉલરાજ વિના એ મથાળાવાળા લેખ અવલોકન કરીએ. ડભાંડારકર, મિ. પાંગલેના પ્રશ્નને જવાબ આપતાં કહે છે કે—“સમા વિના સમदाय मूलका और श्वेताम्बर पंथ पीछेका है, और मेरे इस Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com