SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦ ) मतको पोषण करने वाले बहुत से प्रमाण मिले हैं, प्राचीन નૈન મૂર્તિયાં કાયઃ સત્ર ફી મિલ્કતી હૈં ” ઇત્યાદિ. આથી તે! એ સિદ્ધ થાયછે કે-ડૅા. ભાંડારકરે, જૈન પ્રાચીન શિલાલેખાની શેોધખેાળ કરવી તેા દૂર રહી, પરન્તુ રહેવા શિલાલેખાનાં દર્શન પણ કરેલાં નજ હોવાં જોઇએ, અને જો કોઈ દિવસ પણ ખારીકાઇથી તપાસ કરવામાં ભાગ્યશાંળી નિવડચા હતું, તા ભાંડારકર આવેા જવાય આપી શકતેજ નહિ, કેમકે મથુરાના રસ્તૂપ ઉપરના જૈન શિલાલેખા પ્રાચીનમાં પ્રાચીન ગણવામાં આવેછે, અને હેમાંના ચ્હાટ ભાગ અત્યારે શ્વેતામ્બર મતનેજ મળતા જોવામાં આવેછે, એટલુંજ નહિ પરન્તુ તે શિલાલેખા ઉપર જે જે આચાર્યાનાં જે નામ, ગણુ તેમજ કુલ વિગેરે બતાવવામાં આવેલ છે, તે દરેક કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં વર્ણવેલ આચાર્યાની સાથે મલતાવડાપણું ધરાવે છે, અને તેજ પ્રમાણે Vienna Oriental journal Vol. 4 ની અંદર મી, જી. બૃહન્નર પોતાના · Further proofs of the authenticity of the Jaina tradition નામના લેખની અંદર પાને ૩૧૫ મે આ પ્રમાણે કહે છેઃ -- re "The inscriptions now prove the actual existence of twenty of the subdivisions mentioned in the Sthavi.avali of the Kalpasutia અનુવાદ–હવે શિલાલેખા, કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં કથન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035271
Book TitlePrachin Shwetambar Arvachin Digambar
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherHarshchandra Hirabhai Shah
Publication Year1914
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy