SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૩) અર્થાત્ “મૂચ્છ પરિગ્રહ’ એ પ્રમાણે મહષિઓએ કહેલું છે, એ વચનથી દ્રવ્ય-શરીર–આહાર અને કનકાદિને વિષે, જે મૂચ્છ ઉત્પન્ન થાય, તે તે “ગ્રન્થ કહેવાય, અને યદિ હેને વિષે મૂછ ઉત્પન્ન ન થાય તે તે “અગ્રન્થજ છે. આ ઉપરથી વાંચકે જોઈ શક્યા હશે કે– નિગ્રન્થને અર્થ “ના” નથી, પરંતુ “મૂરછ રહિતપણું છે. મિ. પાંગલેનું આ કહેવું તદ્દન ભૂલ ભરેલું છે કે “સુધર્મા વિગેરે શ્રુત કેવલી નગ્નજ હતા.” શું તેઓને કેવળજ્ઞાન થયું છે કે હે દ્વારા તેઓ એમ કહી શકયા ? હાં, કવળજ્ઞાન તે થયું છે, એમાં તે કંઈ શક નથી. આતે જહેવાં અનેક ગપાછકો હાંકતા આવ્યા છે, હેવું એક ગાષ્ટક આ પણ હાંકયું, પરતુ હેમાં પ્રમાણ શું? મિ. પાંગલે આપે આપ કહી નાખે છે કે- “સુધર્માસ્વામી નગ્ન હતા, આ વાત બંનેને નિવિવાદપણે કબૂલ છે” આ પણ એક જબરદસ્તજ કહેવાયને ! શું તામ્બરે તરફથી પણ એ પ્રમાણે કહી દેવાને હેમણે ઠેકે રાખે છે ? શ્વેતામ્બરે એ વાતને કબૂલ કરતાજ નથી કે “સુધર્માસ્વામી વિગેરે નગ્ન હતા. તેઓ “નગ્ન હેતા, પરંતુ નિર્ચન્થ હતા, એટલે કે “મૂર્છારહિત હતા. હવે મિ. પાંગલેની એક ઔર કરતૂત જુઓ. વાંચકેએ હારા પ્રથમ ટ્રેકટમાં એ વાત વાંચી હશે કે – હે “ખલી ગોશાલીનું નામ, શ્વેતામ્બરેના માનેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035271
Book TitlePrachin Shwetambar Arvachin Digambar
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherHarshchandra Hirabhai Shah
Publication Year1914
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy