SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૪ ) ભગવતી આદિ અનેક સૂત્રોમાં ઠેકાણે ઠેકાણે આવે છે, તે જ મંખલી ગોશાલનું વર્ણન બદ્ધાના પિટક ગ્રન્થમાં પણ આવે છે, હારે દિગમ્બરના એક પણ ગ્રન્થમાં મંખલી ગોશાલનું નામ દષ્ટિગોચર થતું નથી, તેથી એ સિદ્ધ થાય છે કે-દિગમ્બરના ગ્રન્થ, શ્વેતામ્બર ગ્રન્થ કરતાં અર્વાચીન જ છે.” આવા એક જબરદસ્ત પ્રમાણને પણ શ્રીમાન્ કેવી યુક્તિથી હઠાવે છે? તે જુઓ–તેઓ લખે છે કે – “કારણ કે શ્વેતામ્બર સાધુઓએ અંગરચના શ્વેતવસ્ત્રો ધારણ કર્યાથી કરી, તેમજ હેમનાં શાસ્ત્ર પણ ઈ. સ. ૪ થાના સિકામાં લખાયા પછી તેમણે તે વેળા બઢના પિટક ગ્રન્થને અનુસરી એક બે વ્યક્તિ પોતાના શાસ્ત્રમાં કેમ નહિ ઘુસાડ હેય ? પાંગલે મહાશયના આ જવાબથી હેમની બુદ્ધિની પૂજીને પતે ઠીક ઠીક મળી આવે છે. પહેલાં તે અંગરચના કતામ્બર વસ્ત્ર ધારણ કર્યાથી કરી” આજ હેમની ભયંકર ભૂલ કોઈ મહત્ત્વને સ્થાપિત કરતી નથી. કેમકે શ્વેતવસ્ત્રો પહેલેથી જ હતાં, નવાં કર્યા નથી, અને અંગરચના કરી નથી, પરંતુ અંગેને એકઠાં કર્યો છે--અગેને સંગ્રહ કર્યો છે. આ વાતને તે ડે. જે કેબી મહાશય પણ સ્વીકારે છે. એ વાત હું પ્રથમજ બતાવી ગયું છું. હવે “શાસ્ત્રો લખાયાં તે વખતે એક બે વ્યક્તિ ઘુસાડી દીધી હોય” તે પણ બિન પાયાદાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035271
Book TitlePrachin Shwetambar Arvachin Digambar
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherHarshchandra Hirabhai Shah
Publication Year1914
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy