SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) કે “નિગ્રન્થ”—સાધુ-અનુગાર એ પર્યાય=વાચક શબ્દ છે. તે પટ્ટાવલીનું વચન આ છે. ___" श्रीसुधर्मस्वामिनोऽष्टौ मरीन् यावद् निर्ग्रन्थाः साध"वोऽनगारा इत्यादिसामान्यार्थाभिधायिन्याख्याऽऽसीत् " અર્થાત્ “નિગ્રન્થ” શબ્દથી સાધુ–અનગાર કહેલ છે, નિર્ચને અર્થ “નગ્ન કરવામાં આવ્યું નથી. આ શબ્દ ઉપર વિપાવર માથ, કે જહે “જનભદ્રગણિ ક્ષમાશ્રમણ”નું બનાવેલું છે, અને હેના ઉપર માલધારી શ્રી હેમચંદ્રસૂરિની બનાવેલી “શિષ્યહિતા નામની ટીકા છે, તેની અંદર રપ૬૧ મી ગાથાથી રપ૭૯ ગાથા સુધી શાસ્ત્રાર્થ આપેલ છે. આ બધે “નિર્ચન્થ” શબ્દ ઉપર આપેલે શાસ્ત્રાર્થ ખાસ મનન કરવા લાયક છે. તે બધે શાસ્ત્રાર્થ અહિં આપે તે વિષય ઘણો જ વધી જવાને ભય હવાથી હેની અંદર છેવટે કાઢેલા નિષ્કર્ષનેજ અહિં બતાવી આગળ વધવા પ્રયત્ન કરું છું. યદિ સમય મળે તે તે આખે શાસ્ત્રાર્થ, “શાલન” દ્વારા પ્રકટ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરીશ. ઉપર્યુક્ત વિશેષાવવામાખ્ય' ના પૃષ્ઠ ૧૦૨૮ માં ર૫૭૪ મી ગાથાની ટીકામાં ખાસ લખ્યું છે કે –“તત પુરઝા રિगहो वुत्तो इइ वुत्तं महेसिणा' इतिवचनाद् यत्र वसु-देहाऽऽहारकनकादौ मूर्छा सम्पद्यते तद् निश्चयतः परमार्थतो ग्रन्थः । यत्र तु सा नोपजायते तदग्रन्थः" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035271
Book TitlePrachin Shwetambar Arvachin Digambar
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherHarshchandra Hirabhai Shah
Publication Year1914
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy