SearchBrowseAboutContactDonate
Page Preview
Page 618
Loading...
Download File
Download File
Page Text
________________ - - -- - - -- - - - * M r . * * સ્વતંત્રતાના સૂર ૬૦૫ કાજે અહીં સ્થાન નથી; માઁ હોય તે મયદાન પડે; પડેાસીના ઘરધણી થઈ બેઠેલા આપખુદ સત્તાધારીઓ સામે લડે; સહાય જીતે કે અમર નામના કરીને શહીદ થાય–કહી ઘો, સ્વદેશ માટે શિરને સાટે—કાણ છે તૈયાર ?” અને “જયકાર'ના જ ગે-નિર્દોષથી દિગંત ગાજી રહીઃ દિલદિલની દિલરૂબાના તાર ઝણઝણું ઉઠયા–“મૃત્યુ કે મુક્તિ !” અને એ મુક્તિની તમન્ના કોણે જગાડી ? આપણે ત્યાંની દરિયારાણુની થતી સબરસ લહાણુ પેઠે અમેરિકાનાં “ચલાપાણએ !” અંગ્રેજોની તે કલંકકહાણુ કાંઈક આવી છેઃ કાન્સ ફેન્ચોનું, જર્મની જર્મનું, અરબસ્થાન આરબોનું, તુર્કસ્થાન તુર્કોનું, હિંદુસ્થાન હિંદીવાનું, ઈલિસ્થાન અંગ્રેજોનું, તેમ અમેરિકા અમેરિકાનું હોઈ શકે; તથાપિ અંગ્રેજ ભાવના તો “માઈટ ઈઝ રાઈટ' ની ! “સત્તા એજ સત્ય'ના એ પૂજારીઓએ અમેરિકામાં જોર જમાવ્યું, ત્યાં અંગ્રેજોની આણ વતી! ત્યાંની પાર્લામેન્ટમાં એકલા અંગ્રેજજ ચુંટાય ! તેમનાજ ભેજાને સૂઝે ને રૂચે એવા કાયદાકાનુન રચાય અને અમેરિકન પ્રજાપર તેને અમલ થાય ! કોઈ મંગલ મુહૂર્તે અમેરિકાના દિલમાં ઉગ્યું, કે “ આવી ગુલામી કેમ વેઠાય !” તેમણે અંગ્રેજો પ્રત્યે માગણી કરી, કે અમને કરવેરાથી ચૂસી લે છે, તે તમારી પાર્લામેન્ટમાં અમારા પ્રતિનિધિની ખુરશી હરગિજ હોવી જોઈએઃ” પરંતુ અંગ્રેજોને હઠયોગ” કોનાથી અજાણ્યો છે ! માગણી તરછટ તરછોડાઈ-બલકે બળજેરીની લાગણું એવી દર્શાવાઈ કે અમેરિકન પર ચહાનો કેરેકડકડત ન કર નંખાયો ! અને એવો સ્વાર્થોધ શાસનમદ અમેરિકાથી ન સંખાય, એમની ધેરી નસોમાં ધસમસતું સ્વતંત્રશાણિત ઉછળી આવ્યું. એમના હૈયાના પ્રત્યેક ધડકાર–એમના શ્વાસે ઉસે એકજ ગાન ગુંજી રહ્યું -“ક્રાન્તિ સિવાય શાંતિ નથી.” ઉનિને અગ્નિ ભભૂકી ઉઠયો. સન ૧૭૭૪ થી ૧૭૮૩ સુધી અંગ્રેજો વિરુદ્ધ અમેરિકનોએ તુમુલ યુદ્ધના મોરચા ઠેક્યા. યુદ્ધને મેચ્ચે અંગ્રેજોનું પેલું જીવનસૂત્ર–“સત્તા એજ સત્ય–છુંદાઈ ગયું અને સત્ય યુદ્ધને અંતે, અમેરિકાની જ અમેરિકામાં સત્તા પ્રવતી. ઇતિહાસ બે લે છે, કે પેલે નાયક-પેટ્રિક હેત્રી–અમે રિકાને સ્વતંત્ર જોવા જેટલું જીવ્યા હતા. અમેરિકા કરતાં જુદાજ પ્રકારના અને આત્મબળથી પ્રેરાયલા ધર્મયુદ્ધ વડે હિંદને સ્વતંત્ર જેવા જેટલો હિંદનાયક દીર્ધાયુ હો એમ આપણે અહનિરંતર ઈચછીએ અને એની જ ભાવના જીવનમાં વણી લઈએ – www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy