SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ४३८ શુભસંગ્રહ–ભાગ માં કે કિ અવસર પર પથ્થર ભી પસીજ જાતા હૈ. ઐસી પત્ની પત્ની નહીં હૈ, વહ કુછ ઔર હૈ. વહ સ્વાર્થમયી દાનવી હૈ, પ્રેમમયી માનવી નહીં. વહ લોકનિંદા કા પાત્ર તો બનતી હી હૈ, સાથ હી સંસાર મેં ઉપેક્ષિત ભી હોતી હૈ. આજ ભી ઘરઘર એસી કુલલલના હૈ જે પતિ કે કષ્ટ કે દેખ કર વ્યથિત હો જાતી હૈ, ઔર રાતદિન ઉનકી સેવા કર કે ભી તૃપ્ત નહીં હોતી. સગ્ગી બાત તો યહ હૈ કિ યદિ વે ઐસા ન કરે તો ઉનકા મન હી નહીં માનતા. વે ભૂખ, પ્યાસ સબ ભૂલ જાતી હૈ, તન કી સુધ ભૂલ જાતી હૈ; પર પતિ કી સેવા કે નહીં ભૂલતી. ઉનકે થોડી દેર કે લિયે ભી પતિ કી ચારપાઇ કે પાસ સે હટના ગવારા નહીં હોતા. મુહ બના કર કહા જા સકતા હૈ કિ વે નિંદનીય દાસી હૈ; પરંતુ વે સચ્ચી દેવી હૈ; કર્યો કિ દિવ્ય ગુણ ઉન્હીં મેં હૈ. પતિસેવા કા યહ અર્થ નહીં કિ દબ કર ઉસકે પૈર દબાયે જાયં, મુઠ્ઠી મેં રખને કે લિયે ઉસકે તલવે સહલાયે જાય, મતલબ ગાંઠને કે લિયે દબી બિલી કા સ્વાંગ લાયા જાય. યદ્યપિ ઐસા બહુત કિયા જાતા હૈ, તથાપિ ઇસમેં સ્વાર્થ કી ગંધ હૈ. અતએવા યહ વિડંબના હિં, સચ્ચી પતિ-સેવા નહીં. હદય કે સચ્ચે ભાવ સે, વિના કિસી કામના કે, પતિ હિત મેં રત રહના, દુઃખ મેં ઉસ પર ઉત્સર્ગ હેન, ઉસકે જીવન કે આનંદમય ઔર ઉસકે સંસાર કે સુખરૂપ બનાના હી સચ્ચી પતિસેવા હૈ. સ્મરણ રહે, બાહ્ય સૌંદર્ય સે હદયસૌંદર્ય હી ઉત્તમ હોતા હૈ. | ( માધુરી”ના એક અંકમાંથી) ८४-प्रेमानंद (લેખક:-શ્રી. સુરેશ દીક્ષિત) સરિતાતટેવનઉપવનમાં ફરતાં એકાદ વૃક્ષને સર્વસુંદર કહેવું જેટલું કઠણ છે, તેટલું જ પ્રેમાનંદની એક કૃતિને સર્વશ્રેષ્ઠ ગણવી મુશ્કેલ છે. તેનાં પર્ણ જેવી એક જાતની પણ એકસરખી નહિ. વૃક્ષનું સૌંદર્ય વખાણતાં વાડીનું સૌંદર્ય વિસરાય, તેમ તેની એકાદ કૃતિ ઉપર મોહી પડતાં થાય. તાડ જેવો તે ઉંચે છે; વડ જે તે વિશાળ છે. પાસેથી નીરખતાં તેનું એકાદ અંગ ઝીણવટથી જોવાય, પણ દૂરથી તે આખાય દેખાય. સત્તરમી સદીની મળે અને અંતે શાંતિ હતી. જહાંગીર અને શાહજહાંની વૈભવભરી સત્તાને દેર હતે. નૂરજહાં અને મુમતાઝની પ્રેમખાટે બાદશાહ ઝૂલતા. કાશ્મીરની વાડીઓમાં એકને માટે ગુલાબ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy