SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ શુભસંગ્રહ-ભાગ ૭ મા “જ્ઞાતિવરા પાછળ ખર્ચાતા પૈસા કેળવણીમાં વપરાવા જોઇએ.” (તા. ગાયકવાડ) જ્ઞાતિવરાના ખર્ચે એટલે ઉગતી પ્રજાને દૂધ-ઘીના સાંસા.” (ડૉ. ચંદુલાલ.) ‘મરણ પાછળનાં ખર્ચ, લગ્નના વરધાડા અને દિવાળીનુ દારૂખાનું હિંદુને સ્વરાજ મળતાં સુધી મુલત્વી રાખેા.” (સ્વ. લાલા લજપતરાય) આપણાં ખાટાં ખર્ચો બંધ કર્યા સિવાય આર્થિક સ્થિતિ નહિ સુધરે !” (શ્રી, દૃયાળજીભાઇ) “ખારડેાલી સરકાર સામે જીત્યું, પણ હજી તેટલીજ ખહાદુરી સામાજિક સડે। દૂર કરવામાં બતાવવાની છે.” (શ્રી. મહાદેવ.) (મહમદવાડી યુવક મડળ-વડાદરાની પત્રિકામાંથી.) ६३ - भूतकाळनी एक वात નિરીક્ષણ એક સૈકાથી ઓછા સમયની વાત છે. રાજપૂતાનાના જોધપુર રાજ્યની વાત છે. એ રાજ્યના એક નરેશનું અવસાન થયું ત્યારે એમના પાટવી કુમારની ઉંમર સાત વર્ષની હતી. હાલ સરકાર તરફથી સગીર ઉંમરમાં રાજ્યવહીવટ થાય છે, તેમ તે વખતે સરકારી અધિકારીઓ દ્વારા કરવાના રિવાજ શરૂ થયેા ન હતેા. કેમકે તે વખતે રાજ્યાની સાથે કરારાથી અધાતામિત્રતાના સંબધ જન્મ પામતા હતા, એટલે રાજ્યામાં ડખલગીરી થઇ શકતી ન હતી. તે વખતે ભાયાતાનું રાજ્યમાં જોર હતું. રાજા અને ભાયાત જાણે એક કુટુંબના હાવાથી એમના સ્વાર્થીની પણ એકતા હતી અને તેથી સુખમાં જેમ સ` સાથે આનંદ લેતા હતા, તેમ દુઃખમાં સર્વે એકખીજાને પડખે ઉભા રહેતા હતા. હિંદનાં રાજ્યેા રીતેજ આટલા લાંખા સૈકાથી ટકી રહ્યાં છે. આ એવા એક કાળમાં જોધપુરનરેશની નાની ઉંમરમાં તેમના સગા કાકાએ રાજ્યની સંભાળનેા ખેાજો પેાતાના ઉપર લીધે. રાજ્યની સંભાળ રાખી તે કરતાં વિશેષ સભાળ તેમણે બાળનરેશ ની રાખી. રાજપૂતીને યાગ્ય ઉછેર થવા માંડયા. રાજ્ય ચલાવવાને પૂરતી કેળવણી માટે એ જમાનાના ધેારણ પ્રમાણે એમને કુલગુરુને સાંપવામાં આવ્યા. તે વખતની રાજપૂતાણીએ શૂરવીર સ્ત્રીઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy