________________
૮૯–રામનવમી–રામજયંતિના ઉત્સવ
( “કમભૂમિ' તા. ૨૨-૪-૨૬ના અગ્રલેખ)
(વાંચનાર ! પ્રત્યેક રામનવમીના દિવસે નીચે આપેલા ઉતારા વાંચવા–વ'ચાવવાનું, સાંભળવા–સભળાવવાનું' ચૂકતાજ નહિ.)
“રાવણના સેતાની છત્રની છાયાતળે અસુરા ઉન્મત્ત બનેલા હતા; રાક્ષસી સુર્પણખા આખા દેશને પેાતાના ભીષણ અને કારમા નખાથી ભયંકર રીતે ઉઝરડી રહી હતી; રાવણુના સુખા-ખર અને દૂષણ-દેશભરમાં અનીતિનું સામ્રાજ્ય માંડી રહ્યા હતા. કુંભકણુ પ્રજાના મેાટા ભાગને આખા ને આખાજ ગળતા હતા.”
ઈશ્વરપરાયણ સાત્વિક મુદ્ધિવાળા વિભીષણે રાવણી રાજ્યના અધની સામે માથું ઉપાડયું; પરંતુ સામ્રાજ્યના મદથી ઉન્મત્ત થયેલા રાક્ષસેાને વિભીષણના વેણુસામે કાન ધરવાની દુરસદ નહાતી-પરવા નહેાતી. રાવણ તેા પેાતાના મહારાજ્યનાં દવિધ ખાતાંઓમાં એકમુખીજ કારભાર ખેડતા હતા, પ્રજામાં એક શબ્દસુદ્ધાંયે ખેાલવાની સત્તા નહાતી-તાકાદ નહેાતી; ને પોતાના નાનકડા ખેટમાં બેઠેલા રાવણુ અનેક વેળાએ ગથી છાતી ફુલાવતા.”
રાવણુ માનતા હતા કે, ‘હું જગતભરતનુ` ભલું કરવાનેજ સરજાયેલેા છું. મારી સત્તા સર્વોપરિ છે, મારૂ ખળ અતુલ છે, મારી સંસ્મૃતિ સશ્રેષ્ટ છે. પ્રજાને રંજાડીને–તેને નીચેાવીનેય જગતનાં સુખાના ઉપભાગ કરવાનુ... મારે કાજે સુલભ છે.' રાવણની આસપાસના કારભારીએ રાવણુના આ ગર્વને તેના આ પાપને-પાષવામાંજ પેાતાના જીવનની પ્રતિક વ્યતા સમજતા હતા.”
“તે રાવણની લંકાના માણસેાની મનેાદશા પણ કેવી હતી ? બિચારા લેાકેા માનતા હતા કે, ધર્મનુ પાલન એ તે દુઃ`ળ લાકાનુંજ કાર્યાં છે ! ધર્માંના બધા ઇજારા ધમની બધી ભાવના–ધર્મોનાં બધાં કાર્યો— રાજા અને રાજ્યમાંજ સમાયેલાં છે! સન્નાટાની શક્તિ તા નથીયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com