________________
જ્ઞાનચારિત્ર્યને વધારનારાં વચનામૃત
૧૫
નત કરનારા વિષ્ણુગ્માની પૂજા કરે!!
(સ્વામી રામતીનાં લખાણેાપરથી) પાપકારના તડાકા:–તમારા આહાર-વિહાર પાછળ, સારાનરસા પ્રસંગા પાછળ અને મેાજ–શાખ પાછળ હારા રૂપિયા કાંકરાની માક ઉડાવા છે. અને બીજી તરફ તમારા પાડાશીનાં બચ્ચાંને સૂકા રાટલા પણ ન મળે ! ભલે તે મરે કે જીવે, પણ આપણા ઘરનાં માણુસા સુખી રહે એટલે બસ! અને એમ છતાં પણ તમે જીવદયા અને પરમાની માટી મેાટી વાત કરે છે!!
(શ્રીરામકૃષ્ણ કથામૃતમાંથી)
અહારના ડાળ:-બહારના ડેાળથી તમે કદાચ સઘળા લેાકાને ચાડે વખત આંજી શકશે અથવા કદાચ થોડા લેાકેાને સધળા વખત પશુ આંજી શકા; પરંતુ યાદ રાખજો કે, સધળાંજ લેાકેાને સધળેા વખત તા તમે આંજી શકવાના નથીજ. (લિકન)
“બેવકુફાના ધાંટા-એટલામાટે મેાટા હાય છે કે, તેમ ન હેાય તે તેમનુ ક્રાઈ સાંભળેજ નહિ. ”
(ગ્લેંડસ્ટન) પરાપકાર કરવા-બીજાની સેવા કરવી, ને તેમ કરવામાં જરાએ મેાઢાઈ ન માની લેવી, એ ખરી કેળવણી છે.”
“શિક્ષણ એટલે અક્ષરજ્ઞાન નહિ, પરંતુ ચારિત્ર્યની ખીલવણીધર્માભાવનું ભાન’
“જગતને વધારે વિચારૂં છું', તેમ તેમ વધારે સમજાય છે કે, તવગર થવા કરતાં ગરીબ રહેવામાં વધારે આશ્વાસન છે. ××× ગરીબાઈનાં મૂળા વધારે સુંદર અને વધારે મીઠાં છે.''
એક પછી બીજું એમ પુસ્તક વાંચતાં છેવટે તમે અંતર-વિચાર પણ કરી શકશેા.”
.
“સુદામાજીનુ` ચરિત્ર તેા હુ વાંચી ગયા હતા. તેની અને નરસિહ મહેતાની ગરીબાઈની હિરકાઈ કરવાના મને ઉત્સાહ આવ્યા . અને છે. આપણું પહેલુ સૂત્ર એ છે કે, આત્માને જાણવા, એ પા ભ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com