SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ શુભમ ગ્રહ-ભાગ ૧ લા મારૂ' શ્રેષ્ઠ સ્વર્ગ' છે અને તેના ભલામાંજ મારૂં ભલુ સમાઇ રહેલું છે.” રાતદ્વિવસ પ્રાર્થના કર કૈક “એ ગૌરીપતિ! એ જગદમ્બા ! મને મનુષ્યત્વ-શૌય આપે.” ( સ્વામી વિવેકાનં≠) રાવૃક્ષનાં ખાં મૂળ, ખરૂ દાન કર્યું ? રાષ્ટ્રનાં મૂળ-સ્ત્રીઓ, બાળકા તથા ગરીબલેાકેા કે જે રાષ્ટ્ર(દેશ)રૂપી મહાવૃક્ષનાં મૂળતરીકે છે, અને જેમની ઉત્તમતા ઉપરજ હરકાઈ દેશના ખરા આધાર રહેલા હેાય છે, તેમનાં શિક્ષણ તથા ઉન્નતિ તરફ્ તા હિંદુસ્તાનમાં કાઈ લક્ષ્યજ આપતું નથી ! ઉચ્ચ ગણાતા વર્ગ કે જે વિશેષ કરીને આ રાષ્ટ્રવૃક્ષમાં ફળરૂપે કહી શકાય, તે ફળ ઉપયેાગમાં ન આવતાં માત્ર શાભાની વસ્તુતરીકે ઝાડની ઉપરજ લટકેલાં રહે તેમ કરવા પાછળજ આપણે સર્વ સમય ગુમાવવા જોઇએ નહિ; નહિ તેા ઉક્ત મૂળીયાં પાષણના અભાવે છેકજ શુષ્ક થઇ જતાં પરિણામે આખુ રાષ્ટ્રવૃક્ષજ સૂકાઇ જશે ! અને એ ફળ પણ એમનાં એમજ સૂકાઈ ખરી પડીને સડી જશે ! ધ્યાનમાં રાખા કે, એ શેાભીતાં કળા કરતાં આ મેલાંઘેલાં મૂ ળીરૂપી ગરીખલેાકેા, સ્ત્રીઓ અને ખાળકાવડેજ રાષ્ટ્રની ખરી ઊઁન્નતિ થનાર છે. × X × X X સર્વ દાનમાં વિદ્યાદાનજ શ્રેષ્ઠ છે. જો કાઇ મનુષ્યને તમે એકબે દિવસ ભાજન ક્રરાવશેા, તાપણુ ખીજે દિવસે તેને પાછી ભૂખ તા લાગશેજ! પણ જો તમે તેને એકાદ કળા શીખવશે તે તમે તેને જીવનપર્યંતના ભેાજનનું દાન કર્યાં જેવું થશે; પરંતુ એ વિદ્યા, ધા યા તા કળા' એવી હાવી જોઇએ કે તેથી કરીને તેના જીવનનું પેષણ અમે સાક થાય. સદાકાળ ભિખારી રહેવા કરતાં જોડા બનાવવા જેવા એકાદ ઉપયાગી ધંધા કરવા એ પણ વિશેષ શ્રેયસ્કર છે! દેશમાંના અપવાસી:-ભૂખે મરતા નારાયણાની અને મહામહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035269
Book TitleShubh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1928
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy