SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ wowwwwuuuuuuuu vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv * જુવાનને પડકાર મ પણ ભૂખ-તરસની તીવ્ર વેદના આગળ એનાં સુવર્ણ સ્વપ્ન સારી પડયાં અને પૈસા ઉપર શાપને પિકાર કરી તેણે અન્નપાનની-મુક્તિની માગણી કરી. સમાજના તારણહારસમાં એ તરુણે ! તમારે માટે આ એક નીતિકથા છે. પૈસા પાછળ રચ્યાપચ્યા રહેવું એ જીવનનું ધ્યેય નથી. એ તો અનિષ્ટ બંધન છે. જીવનને ઉદ્દેશ એથી ઉંચેરો છે, વધારે પવિત્ર છે, જીવનનું અન્ન અને જીવનનું પાન એ ઝગઝગતી દોલત કરતાં વધુ મહત્ત્વનું છે. અને જુવાનીમાં તરવરતા તરુણેમાટે જીવન કેવું હોઈ શકે ? બ્રહ્મચર્ય, તાકાત, હિંમત એજ જુવાનીને રાક છે. નિર્બળતા એ જીવનવું અવસાન છે. ઈશ્વરનો આદેશ છે કે, જુવાન ! બહીન શક્તિહીન મા થજો. જીવનને ૧૩ થી ૨૫ વર્ષને અંતરગાળો તે આખી જીંદગીની ફતેહને પાયો છે. એમાં વિલાસ કે વૈભવ ન જોઈએ. ટોનિક દવાઓના બાટલા કે તીખા તમતમતા ક્ષુદ્ર ખારાકને દફનાવવા જોઈએ. અંગકસરત-વ્યાયામ એજ સાચું ટોનિક છે, અખાડાઓ ને મલ્લકુસ્તી એજ સાત્વિક ખોરાક છે. વજુગ બનવું એ જુવાનનો અપરિહાર્ય ધર્મ છે. જીવનના એ અમલા સમયમાં વાચન, આહાર અને આચારવિચારમાં પણ નવું બળ જોઈએ. સમાજને ઉદ્ધાર દર્શાવતું વેગવંતું ભાવનાભર્યું સાહિત્ય, પ્રજાપ્રજાના નરકેસરીઓનાં પ્રેરણાવંત જીવનચરિત્ર અને પ્રજાપડિક રાજ્યોની મારમાર મહાશક્તિથી પ્રજાના પ્રચંડ વિપ્લવના ઈતિહાસ એજ યુવાવસ્થાને ખરે અભ્યાસક્રમ છે, જીવનનો એ અખૂટ અન્નભંડાર છે. અને જીવનનું અમૃતપાન શું છે? પ્રાથના ને સેવાભાવના મહાન પિતાની બંદગીમાં રણચંડીનું છુપું બળ ભર્યું છે. સેવાની ભાવનામાંય શક્તિના દિવ્ય ચમકાર લપાઈ રહ્યા છે, એનો આવિર્ભાવ સમાજસેવકોને અજબ રીતે થાય છે. સમાજને-જ્ઞાતિને અત્યારે “આદર્શ”ના ઉપાસ–પમ સેવકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035269
Book TitleShubh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1928
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy