________________
શૂરવીર પતિને મહાસતીની ભેટ
પ
નવાં પુસ્તકા દેશમાં પ્રકટ થતાં તેની નકલ તે અવશ્ય ખરીદતા. તેના પર (મુસાફરીદરમિયાન ધોડાગાડીમાં) આંખ ફેરવી જતા; અને જે પુસ્તક તેને નિરુપયેાગી જેવું લાગતું તેને તે ચાલતી ગાડીએ ખારીમાંથી ફેંકી દેતા; અને આ રીતે કાગળાની કાપલીએ તથા માર્ગોમાં વેરાતાં પુસ્તા ઉપરથી તે કયે રસ્તેથી ગયેા હશે તે જણાઇ આવતુ હતુ.”
૭૫–શૂરવીર પતિને મહાસતીની ભેટ
( ગાંડીવ’” તા. ૧૪–૩–૨૬નું મુખપૃષ્ઠ )
માત્ર ગઇ કાલેજ તેમનાં લગ્ન થયેલાં. હાથનાં મીંઢળ તેા જાણે હજી છૂટયાંજ હતાં, પીઠીની પીળાશ જાણે હજી શરીરપર આછી આછી છવાઇ રહી હતી, ત્યાં તેા ઉમળકાભર્યાં એ પતિદેવને–મેવાડના શૂરા સરદાર ચંદાવત રત્નસિંહને યુદ્ધનાં કહેણ આવ્યાં.
શરીરે યુદ્ધના વાધા સજી, ભેઠપર તલવાર લટકાવી કંઈક ઉદાસચિત્તે ગઇ કાલેજ પરણી આણેલી નવજોબના નવાઢાની રજા લેવા સરદારે રણવાસમાં પ્રવેશ કર્યાં.
યુદ્ધના વાધા જોઈ આંખના પલકારામાં ચંદ્રમુખી બધું સમજી ગઈ. ક્ષત્રિયની કુંવરીને યુદ્ધની શી નવાઇ ? પણ એક મહાઆશ્રયે ચંદ્રમુખીના હૃદયમાં તુમુલ યુદ્ધ જગાવ્યું–ચંદાવતજીને યુદ્ધે જતાં વદનપર આ શી ઉદાસીનતા? મરણીઆ ક્ષત્રિયને રણે ચઢતાં ક્ષાભ કેવા ?
રૂપેરી ધંટડી રણકે તેમ ચંદ્રમુખીએ નાથને સાદ કઃ-“સ્વામીન! સ્વપ્ન ન ચિતવી શકાય એવુ` આ એક જગતનું મહાઆશ્રય આજે ભાળું છું. ચઢાવતાના સરદાર રણે ચઢે તે વેળા તેને હૈયે ક્ષેાભ હાય? તેના આત્મા આમ નિસાસા નાખે ? અસભવ ! અસભવ ! ! એ મહા આશ્ચર્યોંનું આશ્રય, નાથ ! સમજાવશે ?”
ચદાવતના મુખપરની રેખાએ સહેજ ઘેરી ખનીઃ “રાણીજી ! એમાં શું આશ્ચર્યાં ? હજી હમણાં મીઢળેય નથી ત્યાં. હજી આપણી પીઠી પણ નથી ઉતરી ! ત્યાં આવા પ્રસ`ગ ! રાણીજી ! યુદ્ધે જતાં હ` નથી. 'પતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com