________________
આગમેદ્વારકશ્રીના
સાથે થયેલે શાસ્ત્રાર્થ, કલોલ ગામે સ્થાનકવાસી સાથે થયેલે શાસ્ત્રાર્થ, ખંભાતમાં ચાતુર્માસ (૮).
સં. ૧૫૫માં સાણંદમાં ચાતુર્માસ (૯). સં. ૧૯૫૬માં અમદાવાદમાં ચાતુર્માસ (૧૦). સં. ૧૯૫૭માં , (૧૧).
સં. ૧૯૫૮માં પાટણ દુષ્કાળ ફંડના ઉપદેશની સફળતા, અમદાવાદમાં ચાતુર્માસ (૧૨).
સં. ૧૯૫૯માં ભાવનગરમાં ચાતુર્માસ (૧૩).
સં. ૧૯૬૦માં શ્રીભગવતિજીના ગહન, પંન્યાસ પદવી, અમદાવાદમાં ચાતુર્માસ (૧૪).
સં. ૧૯૬૧માં પેથાપુરમાં પ્રાંતિક પરિષદમાં પ્રવચન, કપડવંજમાં ચાતુર્માસ (૧૫).
સં. ૧૯૬૨માં ભાવનગરમાં ચાતુર્માસ (૧૬). સં. ૧૯૬૩માં સુરતમાં ચાતુર્માસ (૧૭).
સં. ૧૯૬૪માં સુરતમાં વડાચૌટાના ચીમનલાલભાઈને ઉપદેશ આપી શહેરયાના પ્રથમ કઢાવી. લાખ રૂપિયાથી શેઠ દેવચંદ્રલાલભાઈજૈનપુસ્તકોદ્વારકફંડની સ્થાપના, શ્રીસંતશિખરજી તીર્થ ઉપર થતા બંગલા માટે સુબેશ, શ્રીસમેતશિખરજી પહાડનું ખરીદાવવું, મુંબઈ લાલબાગમાં ચાતુર્માસ (૧૮).
સં. ૧૯૬૫માં મુંબઈથી ઝવેરી અભેસિંગ લીલાભાઈ પાસે શ્રીઅતરિક્ષ-પાર્શ્વનાથજીને છરી પાલતો સંધ કઢાવ્યું. અંતરિક્ષાના કેસમાં વિજય મેળવ્યું, યુરોપીયન મેજીસ્ટ્રેટે પણ મહારાજશ્રીની પ્રશંસા કરી, યેવલામાં ચાતુર્માસ (૧૯), અને ઉપધાન.
સં. ૧૯૬૬માં સુરતમાં શાસન પ્રત્યનિકોને યોગ્ય શિક્ષાનો ઉપદેશ, ચાતુર્માસ (૨૦), તથા ઉપધાન.
સં. ૧૯૬૭માં સુરતમાં ચાતુર્માસ (૨૧).
સં. ૧૯૬૮માં ખંભાતમાં ચાતુર્માસ (૨૨). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com