________________
વિશિષ્ટ પ્રસંગે
સં. ૧૯૬લ્માં છાણીમાં ચાતુર્માસ (૨૩). સં. ૧૯૭૦માં પાટણમાં ચાતુર્માસ (૨).
સં. ૧૯૭૧માં ભિલડીયાજી તીર્થને છરી પાલત સંધ, શેયર તીર્થમાં શ્રી આગમાદય સમિતિની સ્થાપના, ઉપાધ્યાય પદપ્રદાન, સમિતિદ્વારા આગમનું પ્રકાશન કરવાને પ્રારંભ, પાટણમાં ચાતુર્માસ (૨૫), અાગમ વાચના ન. ૧,
સં. ૧૯૭૨માં કપડવંજમાં આગમ વાચના નં. ૨, અમદાવાદમાં ચાતુર્માસ (૨૬), આગમ વાચના નં.૩.
સં. ૧૯૭૩માં અમદાવાદમાં શ્રી રાજનગર જેનધાર્મિક હરિફાઈપરિક્ષાની સ્થાપના, શેષકાળમાં સુરતમાં આગમ વાચના નં. ૪, ચાતુર્માસ (૨૭), આગમ વાચના ન. ૫.
સં. ૧૯૭૪ માં સુરતના સંધની એકતા, આચાર્યપદ મુંબઈ ચાતુર્માસ (૨૮), દુષ્કાળ રાહત ફંડના ઉપદેશની સફળતા.
સં. ૧૯૭૫માં સુરતમાં ચાતુર્માસ (ર૯), શ્રી નાનંદપુસ્તકાલયની સ્થાપના, ઉપધાન, ૪ મુનિવરને ગણપદ પ્રદાન.
સં. ૧૯૭૬માં સુરતથી જીવનચંદ નવલચંદ ઝવેરી પાસે સિદ્ધગિરિરાજના છરી પાલતા સંઘનું કઢાવવું. પાલીતાણું ચાતુર્માસ (૩૦), આગમ વાચના ન. ૬, ઉપધાન.
સં. ૧૯૭૭માં રતલામમાં આગમ વાચના નં. ૭, શિલાણું નરેશને પ્રતિબંધ, શિલાણું ચાતુર્માસ (૩૧), અમારી પટક.
સં. ૧૯૭૮માં રતલામમાં ચાતુર્માસ (૩૨), શેઠ હષભદેવજી કેશરીમલકની પેઢીની સ્થાપના, ઉપધાન.
સં. ૧૯૭૯માં પાવળ તીર્થને ઉદ્ધાર, માંડવગઢ તીર્થનું સ્ટેટ સાથે સમાધાન, સેમલીયા, પરેડના ઠાકોરને પ્રતિબોધ, ત્રિસ્તુતિક યતીન્દ્રવિજય સાથે ચર્ચા, રતલામ ચાતુર્માસ (૩૩).
સં. ૧૯૮૦માં શ્રીસમેતશિખરજી તરફ વિહાર અને યાત્રા, કલકત્તામાં ચાતુર્માસ (૩૪), જેન ઉપાશ્રય, જ્ઞાનમંદિર માટે મેટું ફંડ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com