________________
આગમ દ્વારકશ્રીના દીક્ષાપર્યાયથી
વિશિષ્ટ પ્રસંગો અને ચાતુર્માસ સં. ૧૯૪૭માં લીંમડી મુકામે પૂજ્યશ્રી ઝવેરસાગરજી મહારાજ પાસે દીક્ષા ચાતુર્માસ (૧).
સં. ૧૯૪૮માં કારતક વદ ૧૧ના ગુરુદેવને વિરહ. અમદાવાદમાં ચાતુર્માસ (૨).
સં. ૧૯૪હ્માં ઉદેપુરમાં ગેવર્ધનવિલાસમાં ચાતુર્માસ (૩), અભ્યાસ અને મુનિશ્રીઆલમચંદજીનું મલવું.
સં. ૧૫માં પાલીમાં ચાતુર્માસ (૪), શ્રીઠાણુગનું સભામાં વાંચવું. સં. ૧૫૧માં જતમાં ચાતુર્માસ (૫).
સં. ૧૫રમાં દીક્ષિત પિતાની વૈયાવચ્ચ અને અંત સમયે કરાવેલી આરાધના, પેટલાદમાં ચાતુર્માસ (૬), સંવત્સરી પર્વની શાસ્ત્ર અને પરંપરાને આધારે સંઘ સહિત કરેલી આરાધના, તપસ્વીઓને શેઠ મનસુખભાઈ ભગુભાગ તરફથી કરેલી સોનાના વેઢની પ્રભાવના.
સં. ૧૯૫૩માં છાણમાં ચાતુર્માસ (૭), ન્યાય શાસ્ત્રને અભ્યાસ, ત્રીપુટી. સં. ૧૯૫૪માં પાર્ધચન્દ્ર ગચ્છવાલા સાથે અને જૈનેત્તર આચાર્યો
* આગમેદારશ્રીના પિતાજીએ અને વડિલબંધુએ દીક્ષા લીધી હતી. ક્રમે મુનિશ્રીજીવવિજયજી અને મુનિશ્રીમવિજયજી એવાં નામ હતાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com