________________
૬ પાલીતાણાને સંઘ પેથાપુર લાવ્યા પછી અઠ્ઠાઈ મહેસવ શાંતિસ્નાત્ર નવકારશી કરી આશરે રૂ. ૩૦૦૦) ખર્ચા હતા.
૭ પેથાપુરમાં સાગરગચ્છ માટે સીતાબાઈવાડી (જમીન ખરીદી તે પર) બંધાવી આપી આશરે રૂ. ૫૫૦૦) ખર્ચા હતા.
૮ ૧૯૭૯ થી અદ્યાપ સુધી દરવર્ષે બે વખત આંબેલની ઓળીએ કરાવે છે જેમાં પ્રતિ વર્ષે આશરે રૂ. ૨૫૦ ખર્ચે છે.
૯ સં. ૧૯૮૧ માં શહેર આંકેલામાં નવપદની આરાધનાનું નવ છેડનું ઉજમણું કરી જ્ઞાનારાધન કરેલું તથા પેથાપુરથી પિતાના ખર્ચે ઘણાં માણસોને તેડાવેલાં આમાં રૂ. ૧૭૦૦૦) ખર્ચેલા.
૧૦ આજ પ્રસંગે શ્રી પાલીતાણા નગુરૂકુલને રૂ. ૧૦૦૦) આપેલા.
૧૧ આ ગ્રંથ પ્રકાશનમાં રૂ. ૫૦૦) આપ્યા છે.
૧૨ આકોલામાં રૂ. ૨૫૦૦) ખરચી દેરાસરમાં ચાંદીને મંડપ કરાવ્યો છે.
૧૩ આકેલામાં જૈન પાઠશાલાને માટે રૂ. ૧૫૦૦) ખચ હૈલ બંધાવી આપે છે.
આ રીતે સુથારીકા સીતાબાઈએ ટુંક સમયમાં ધમ કામાં તથા શુભ કાર્યોમાં પોતાની લક્ષ્મીને સદુપયેાગ કરી અન્ય સુશ્રાવકા ભાઈઓને માટે સારો દાખલે બેસાડે છે. આશા છે કે અન્ય શ્રાવક શ્રાવીકાએ તેમને દાખલે લઈ શુભ કાર્યમાં પ્રવૃતી કરશે.
શ્રી સંઘ સેવક હાલ અમદાવાદ,
વકીલ. નગીનદાસ સાંકલચા. ચંગળ–નીશાની ખડકી.)
(સાગરગથ્વીય) પેથાપુરવાળા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com