________________
મનમોહન તુમ સનમુખ નિરખત, આંખ ન તૃપતિ અમચિ; મેહ તિમિર રવિ હરષચંદ્ર છબી, મુરત એ ઉપશામચિ.
હે૦ મીન ચકર મેર મતગજ, જલશશિ ઘનની ચનની; તિમ મે પ્રતિ સાહિબ સુરતથી, ઓર ન ચાહુ મનથી. હું જ્ઞાનાનંદન પાયાનંદન, આશ દાસની યતનીથી; દેવચંદ વનમેં અહનિશ રમજે પરિણતિ ચિત્તની. હું
શ્રીમદ્ પરમાત્માના જ્ઞાની ભકત હતા, તેમણે હૃદયના પૂર્ણ શ્રીમન્ની ભકિતદશા.
ભાવથી વાસ્તવિક પરમાત્માના ગુણેનું
વર્ણન કર્યું છે તેમની ભકિતમાં લઘુતા અને પરમાત્માની પ્રભુતાનું દ્રશ્ય છે. પ્રભુને મળવા માટે પતે અનેક આશામય સુરમ્ય ભાવનાઓને હદય આગળ ખી કરે છે. શ્રીમનાં ભકિતરસના પદો જોઈએ.
હેવત જે તનુ પાંખ, આવત નાથ હજુર લાલરે; જે હતી ચિત્ત આંખ, દેખત નિત્ય પ્રભુ નર લાલરે ડે.
મીઠે હે પ્રભુ મીઠી સુરત તુજ દિઠી હે પ્રભુ દીઠી રૂચિ બહુ માનથી જ ! તુજ ગુણ હો પ્રભુ તુજ ગુણ ભાસનયુકત, સેવે હે પ્રભુ સેવે તસુ ભવભય નથી જી.
ભલુ થયુ હે પ્રભુગુણ ગાયા રસનાને ફળ લીધો રે દેવચંદ્ર કહે હારા મનને, સકલ મને રથ સિધરે
ભ૦
કડખાની દેશી.
તાર છે તાર પ્રભુ મુજ સેવક ભણી. જગતમાં એટલું સુજશ લીજે !!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com