SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૪ ] શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૩ જો કર્યો અને યક્ષને કહ્યું કે- તે સવ જાણ્યુ. પરન્તુ મારું સતીત્વ જાણ્યુ હાય તેમ જણાતુ નથી. ’” તેથી વિલખેા બનેલ યક્ષ તેણીનુ મુખ જોઇને જ રહ્યો. મંત્રીએ વિચાયું`` કે ન ચિતવી શકાય તેવી આફત આવી પડી જણાય છે. સવારે આના કંઇક ઉપાય કરીશ ’’એમ વિચારીને તે કાઇએક બીજા ઘરમાં જઇને રહ્યો અને તે સ્થળે તેની રાત્ર એક વર્ષ જેવડી બની. સવારે દ્વારપાળાને સંકેત કરીને, બારણાઓને મજબૂત કરાવીને, યક્ષ રાજમંદિરે ગયા અને રાજાને નમીને રાજસભામાં બેઠા. યક્ષે કરેલા સંકેતને નહીં જાણનાર મંત્રી પેાતાના આવાસમાં પ્રવેશ કરી શકયા નહીં. તે પણ રાજસભામાં ગયા. અને તે સ્થળે આકૃતિ, વેષાદિકથી ખરાખર પેાતાના જ સરખા તેને જોયા. લેાકેા પણ એ મંત્રીને જોઇને આશ્ચર્ય પામ્યા. વાદવિવાદ કરતાં તે બને તેમજ લેાકસમૂહ શજા પાસે ગયા અને “હું સાચા છું, આ ખાટા છે ” એમ તે અને ખેલવા લાગ્યા. સત્ય અને દૈવીશક્તિને કારણે તે અંતેએ રાજાએ પૂછેલ ગુપ્ત વાતોને સ્પષ્ટ કહી બતાવી તેમજ દિવ્ય કરાવતાં તેમાં પણ પસાર થયાં. યક્ષને માટે તેા આ ક્રીડામાત્ર હતુ, જ્યારે મંત્રીને હાનિ થઈ રહી હતી, તેથી ગુણધવલે નગરમાં પડતુ વગડાવ્યા કે- જે કાઈ બુદ્ધિશાળી આ વાતને ઉકેલ લાવશે તેને હું' કરાડ દ્રવ્ય આપીશ.” વગાડાતા પડહુને મંત્રીપુત્ર પરશુરામ સ્પશીને ગુણધવલ પાસે આવ્યે અને તે પરશુરામને રાજા પાસે લઇ ગયા. સત્ય મંત્રી ગુણધવલે રાજાને જણાવ્યુ કે “ આ પરશુરામ અમારી તકરારના અંત લાવશે.’’ ત્યારે હારના લાભી રાજાએ તેને કહ્યું કે- જો તું આ તકરારના અંત ન લાવી શકે તે તારા શે। દઇડ કરવા ? ” પરશુરામે ` જણાવ્યુ` કે– “આપને જે ચેાગ્ય લાગે તે દંડ આપ કરી શકે છે.” બાદ રાજાની સમક્ષ ને મત્રી, કૌતુકને કારણે શ્રેષ્ઠ નાગરિક લેાકા બેઠા હતા ત્યારે પરશુરામે તે બંનેને કહ્યું કે “હું જે નીતિમા તમને બતાવુ' તે તમને અ ંનેને કબૂલ છે ને ? ” તેઓએ તેનેા સ્વીકાર કરવાથી પરશુરામે કહ્યું કે- “ તમે અને મને કાલ આપે. તેઓ બંનેએ પણ હષ પૂર્વક કાલ આપ્યા ત્યારે પરશુરામે એક કળશ મગાવીનેતેઓને જણાવ્યું કે-‘જે કાઈ આ કળશના મુખ દ્વારા પ્રવેશ કરીને જલ્દી તેના નાળચાદ્વારા બહાર નીકળશે તે સાચે મંત્રી નિીત થશે. ” એટલે યક્ષે શીઘ્ર દિવ્ય શકિતથી તે પ્રમાણે કર્યું. ત્યારે પરશુરામે રાજાને જણાવ્યું કે“આ ખાટા છે, કારણ કે માણસોની આવી શકિત હાતી નથી. આ દેવ હાવાથી આ પ્રમાણે ફ્રીડા કરી રહેલ છે.’’ બુદ્ધિશાળી પરશુરામથી આ પ્રમાણે છેતરાએલ યક્ષ વિલખા બનીને જલ્દીથી ત્યાંથી અદશ્ય થઈ ગયા. મત્રી પરશુરામને કેટિ દ્રવ્ય આપવા લાગ્યા ત્યારે રાજાએ તેને અટકાવ્યે અને દુષ્ટ આશયવાળા તેણે સ્પષ્ટતાપૂર્વક કહ્યું કે-“આ ધૂતે આ સઈદ્રજાળની રચના કરી છે, કારણ કે પરદેશી માણસા લુચ્ચા હાય છે.” રાજા તે ચિત્તમાં પરશુરામના બુદ્ધિચાતુર્યાંથી ચમત્કાર પામ્યા પરન્તુ તેના હારના લાભથી અંધ બનવાને 27 કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy