________________
( ૮૫ )
૩ સમવાદ-સામાયિક ઉપર દૃષ્ટાંત
તુરમણિ નામની નગરીમાં કુભ નામે રાજા હતા. તેને દત્ત નામના પુરાહિત હતા. તે કાલિકાચાય ને ભાણેજ હતા. તે દત્ત પુરાર્હુિતે પેાતાના સ્વામી કુંભ રાજાને મળથી બાંધી અધીખાને નાંખ્યું અને તે રાજ્ય ભાગવવા લાગ્યા. અનુક્રમે એ જ નગરીમાં કાલિકાચાય આવી ચામાસુ` રહ્યા. તે વખતે દત્તપુરાહિત પેાતાની માતાની પ્રેરણાથી ઉન્મત્તપણાએ આચાય તે વાંદવા ગયેા. ત્યાં જઈ ધર્મ ની ઇર્ષ્યાથો અને ક્રોધથી ગુરુને પૂછ્યું કે • હે મહારાજ! યજ્ઞ કરવાથી થ્રુ કુળ થાય ? તે કહેા. ' તે વખતે ગુરુએ ધૈય રાખીને કહ્યું કે ‘યજ્ઞમાં હિંસા થાય છે અને હિંસા ફળ નરકપ્રાપ્તિ છે.’ દત્ત એયેા ‘ હું મડારાજ! એની સાબિતી કઇ રીતે થઈ શકે ?” ગુરુએ ઉત્તર આપ્યા કે બાજથી સાતમે દિવસે તને કુતરા ખાશે અને તું વેઢાની કુ ભીમાં પચીશ.’ દત્તે ફરી પૂછ્યું કે ‘મહારાજ ! તે કેમ મનાય?” ગુરુએ કહ્યું ‘ તે દિવસે અકસ્માત તારા મુખમાં વિષ્ટા પડશે. આ મારી કીધેલી વાત ખરી પડે તે તું સમજશે કે નરકે જવાની વાત પણ ખરી છે.' આ સાંભળી ક્રોધ ચડાવી દત્તે ગુરુને પૂછ્યું' કે - હું મહારાજ ! તમે કેવી રીતે મરશે ? અને મરીને કર્યાં જશેા ?' ગુરુએ કહ્યું હું હું સમાધિમરણ પામી દેવલેાકમાં જઇશ.' આ સાંભળી દત્ત હુંકારા કરતા થા આચાય'ની પાસે સીપાઇઓની ચાકી મૂકીને તે ધેર જઈ અંતઃપુરમાં છાની રીતે ભરાઈ બેઠા. પછી મતિના ભ્રમથી સાતમા દિવસને આઠમા દિવસ ગણતા વિચારે છે કે ગુરુના કહેવા પ્રમાણે સાત દિવસ પૂરા થયા અને મને કાંઇ ન થયું; માટે હું આચાયના પ્રાણ લઈ મન શાંત કરું.' આમ વિચારી ઘરથી બહાર નીકળ્યેા.
6
હવે કાઈ એક માળીએ તે નગરીમાં પેસતાં કાર્યાકુળતાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com