________________
( ૧૮ )
સજ્જના સાથે ધમ ચર્ચા કરવી. સારૂં વાંચેલું સાંભળેલું પુનઃ પુનઃ વિચારવું. પાતાની ખામીએ કમી થાય તેમ કરવું, નિદ્રા, પ્રમાદ કે આળસ માટે નહીં પશુ નિવૃત્તિ માટે જરૂર પૂરતી લેવી; ચાર શરણ, મ જીવા સાથે ખામણાં વિગેરે વિધિ કરીને પછી શયન કરવું.
૯
બ્રહ્મચ—શીલ અને આચારમાં ત્રિકરણ ચેાગે મર્યાદા જાળવવી. શૃંગારની વાર્તા, વાંચન અને પરિચય કમી કરવા, પરસ્ત્રીસંગના મને સૃષ્ટિવિરુદ્ધ વર્તનના સદાને માટે ત્યાગ કરવા. સ્વસ્તી પરત્વે પણ ઉદીરણા કરીને નહીં પર'તુ સ્વાભાવિક ઉદય વખતે વિષયવિપાકને વિચારીને ન છૂટકે જયણા રાખવી. મનપરિચારણા, વચનપરિચારણા, સ્પ પરિચારણા અને રૂપપરિચારણા પશુ જ્ઞાની પુરુષાએ વિષયમાં ગણાવેલ છે; માટે જેમ બને તેમ તે ચારથી દૂર રહેવાય તેમ કરવું. જેથી પાંચમા કાયપરિચારણાના વિષયની ભીતિ રહેશે નહી. જેમ અને તેમ તે વિષય અને વિષયીના પ્રસ`ગ કમી કરવા. શરીરના મુખ્ય રાજા વીર્ય અને પ્રધાન રૂધિર છે. ચેાગ્ય રીતિથી તે નૈના સંચય અને રક્ષણ માટે બહુ કાળજી રાખવી. શક્તિના અને શૌયના ખરા આધાર તેના પર રહેલા છે. શરીરનુ સાંદ, પ્રતાપ અને તેજ વીના રક્ષણુથી ખરાખર ટકી રહે છે. અપકવ ઉમ્મરે વિવાહિત ન થવું. પેાતાથી મ્હાટી શ્રી સાથે વિવાહ ન કરવા. પેાતાના ખળાખળના પુખ્ત વિચાર કરવા. શ્વાનવૃત્તિ રાખવી નહીં. મરટ્ઠાઇનું લક્ષણુ વીર્યના ક્ષય કરવામાં નહીં પણ તેનું રક્ષણ કરવામાં છે. સર્વ ધર્મમાં બ્રહ્મચર્યને પ્રધાન માનવામાં આવ્યુ છે. મહાન પુરુષોની અલૌકિક શક્તિના વિકાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com