________________
શ્રાવકક૫તમાંથી ઉદધિત શ્રાવક ચગ્ય વ્યવહારુ શિક્ષા
(સંશોધક-સગુણાનુરાગી કરવિજયજી)
સુગુરુનું આવાગમન, સત્સમાગમ, જિનચૈત્ય, સમાનધમી. એની વસ્તિ, આજીવિકાના અભારંભવાળાં સાધન, રાજા-પ્રજા વચ્ચે પ્રેમ, પ્રજાને હિતકારી રાજનીતિ, હવા-પાણી અને ધાન્ય વિગેરેની અનુકુળતા અને શ્રેષ્ઠતા, તથા કુશળ અને નિલેભી વેએટલાં વાનાં જે ગામમાં કે શહેરમાં હોય તે ગામ કે શહેરમાં શ્રાવકે વસવું, કેમ કે સુગુરુના વંદન અને તેમના બહુમાનથી પાપને નાશ, સત્સમાગમથી દેષ અને દબુદ્ધિને નાશ, જિનચૈત્યના દર્શન-પૂજા વિગેરેથી મિથ્યાત્વને નાશ, સાધમિકની વસ્તિથી સંસારમાં સારભૂત એવું સાધમ-વાયવ્ય અને સમ્યગદર્શનમાં પરસ્પર સ્થિરીકરણ-વૃદ્ધિકરણ વગેરેને લાભ, અષારંભવાળી આજીવિકાથી ચિન્તા અને ભવભ્રમણની ઓછાશ, રાજા-પ્રજાના પ્રેમ અને સુરાજનીતિથી નિર્ભયતા અને સુખે ધર્મારાધનને લાભ, હવા પાણી વિગેરેના સુખકારી સાધનેથી શરીરે નિરેગતા અને ત્રિકરણ ગની સ્વસ્થતાને લાભ, રેગ્ય રોગને નાશ વગેરે અનેક લાભ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com