________________
( ૧૬ )
૭. શુદ્ધ દેવ-ગુરુની સેવાભક્તિ તેમનો પવિત્ર આજ્ઞાનુ યથાશકિત પાલન કરવાવડે જ સફળ થાય છે, એમ સમજી કોઈ પણ પ્રકારના મુવ્યસનથી તેા સદંતર દૂર જ રહેવુ.
૮. માંસ, દારુ, શિકાર, ચારી, જૂગાર, પરસ્ત્રી અને વેશ્યાગમન એ સાત મુખ્યસના ઉભય લાક વિરુદ્ધ હાવાથી અતિ નિધ, અપયશકારી, કલેશકારી અને દુર્ગતિદાયક છે.
૯. જ્ઞાની ગુરુરાજના જોગ મેળવી, તેમની પાસેથી હિતેા પદેશ સાંભળી, તે હૈયે ધારીને, કાઇ જવને પ્રતિકૂળતા ઉપજે એવુ' અનિષ્ટ આચરણ કદાપિ નહિં કરતાં, જેથી આત્મકલ્યાણ થાય એવા સદાચરણ જ સેવવા લક્ષ રાખવું.
૧૦. ત્રિભાજન, જમીનકદ, ( કંદમૂળ ) રિં ંગણુ, વિંગણુ, તુચ્છ અને અજાણ્યા ફળ પ્રમુખ, ખેળ અથાણુ, વાસીભાજન, કાચાં ગારસ ( દૂધ, દહીં કે છાશ ) સાથે કઠે.ળ ભાજન લગભગ વેળાએ વાળુ, દિવસ ઊગ્યા વગર ખાનપાન એ સઘળાં વર્જ્ય છે; તેમ જ જીવાકુળ વસ્તુ, ખગડી ગયેલ ( ચલિત રસ ) ઘી, દૂધ, મેવા, મીઠાઇ વગેરે પદાર્થ, એ રાત્રિ ઉપરાંતનુ દહીં, ત્રણ દિવસ ઉપરાંતની છાશ, કાચું મીઠું, ગળ્યા વગરનું ( અળગણું ) પાણી વગેરે બધું હાનિકારક જાણીને વજવા ચેાગ્ય છે.
૧૧. ફાગણ શુદિ ૧૪ પછી કાર્તિક શુદ્ધિ ૧૪ સુધી ખજૂર, ખારેક પ્રમુખ જીવાકુળ મેવા, આર્દ્રા નક્ષત્ર બેઠા પછી કરી, કાચી અને ભ્રષ્ટ ખાંડ વગેરે જીવાકુળ વસ્તુમાત્ર ભક્ષણુ કરવા ચેામ્ય નથી.
૧૨. આખા દિવસમાંથી એ ઘડી જેટલે વખત જરૂર ખચાવીને શાસ્ત્રાભ્યાસ, શાસ્રવાંચન, શ્રવણ, મનન પ્રમુખ અવસ્ય ક્રમવું, અને પાપપ્રવૃત્તિ તજી સામાયિક, પ્રતિક્રમણ પ્રમુખ શુલ કરણી જરૂર કરવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com