________________
(૧૧૧) વવા બનતી કાળજી રાખવી અને ઉદાર દિલથી આત્મ
લેગ આપ. (૨) મદ, માન કે અહંકાર તજી, સાદાઇ, ભલમનસાઈ અને
નમ્રતા રાખી સહુ સાથે હળીમળીને રહેવું અને ગુણીજનેને અધિક આદર કરો, તેમના પવિત્ર સમાગમમાં આવી સધ મેળવે અને તે પ્રમાણે સહુએ ચીવટ
રાખીને સદ્દવર્તન સેવવું. (૩) માયા-કપટ તજી, સરલતા આદરી, મન, વચન અને કાયાની
શુદ્ધિથી સ્વપરહિતરૂપ થાય તેવા શુભ કાર્ય કરવા-કરાવવાં. (૪) લે-તૃષ્ણ તજી સંતોષવૃત્તિ રાખીને બની શકે તેટલાં
પરમાર્થભર્યા કામ નિસ્વાર્થ પણે કરવાં અને કરાવવાં. (૫) કુવાસના તજી, ઈચ્છાનિધિ તપવડે નિજ દેહદમન કરી,
પવિત્ર જ્ઞાનધ્યાન મેગે પ્રમાદ રહિતપણે સ્વ-આત્મ
સુવર્ણ શુદ્ધ કરવું. (૬) ઈન્દ્રિય, વિષય અને કષાયને કાબૂમાં રાખો પવિત્રપણે યથા
શાક્ત વ્રત-નિયમ પાળવા પળાવવા પ્રયત્નશીલ થવું. (૭) સત્યનું સાચું સવરૂપ સમજી પ્રિય, પચ્ય અને તેઓ
એવું ( હિત, મિત અને મધુર) વચન પ્રસંગ પામીને
ડહાપણથી બોલવું. (૮) અંતઃકરણ સાફ રાખો વ્યવહારશુદ્ધિ સાચવવી. ન્યાય, નીતિ
અને પ્રમાણિકપણું સારી રીતે સાચવી રાખીને ચાલવું. (૯) પર આશા-પરાધીનતાતછનિઃસંગતા અને નિસ્પૃહતાધારી
એકાન્ત આત્મહિત કરી લેવાને સવેળા ઉજમાળ થઈ રહેવું. (૧૦) બ્રહ્મચર્ય યુક્ત પવિત્ર આચારવિચારને સેવી આત્મપરા
યણતાયેગે સહજ સ્વાભાવિક અનુપમ સુખને અનુભવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com