________________
યાત્રાર્થે આવતા દરેક યાત્રાળુને ન
અગત્યની સૂચના
“અન્ય સ્થળે કરેલું પાપ તીર્થસ્થાને વિવેકવડે છૂટે છે, પરંતુ અવિકતાથી તીર્થસ્થાનમાં કરેલું
પાપ વજ્રલેપ જેવું નિકાચિત થાય છે.” ૧. શત્રુંજય, ગિરનાર, આબગઢ, સમેતશિખર કે પાવાપુરી, ચંપાપુરી વિગેરે પવિત્ર સ્થળની જાત્રા કરવાના રસિક ભાઈમહેને એ કેમળ પરિણામ રાખીને જાત્રાને લાભ લેવા આવતા બીજ જાત્રાળુઓની પણ ચોગ્ય સગવડ સાચવવા ભૂલવું નહિ.
૨. આપણે જાતે થેડું ઘણું કષ્ટ (સંકડાશ) સહન કરીને પણ સામાની સગવડ સાચવી લેવી, એ નિ:સ્વાર્થ સેવાનો લાભ સુજ્ઞ ભાઈ-બહેનએ જરૂર લે.
૩. રેલ્વેમાં, ગાડામાં તેમજ ધર્મશાળામાં એ રીતે આપણે ઘણે લાભ ઉઠાવી શકીએ.
૪. ઘરે મેમાન-પરેણાની સેવા–ચાકરી કરીએ તેથી અધિક સેવા-ચાકરી યાત્રિકોની કરવી ઘટે.
૫. સુકામેથી યાત્રા નીકળ્યા ત્યાર પછીથી કેઈ પશુ (ઘોડા, બળદ પ્રમુખ)ને પણ ત્રાસ આપ ન ઘટે. ખુલાં અણવા પગે ચાલતાં જાત્રા કરવાનું ફળ ન વર્ણવી શકાય એટલું બધું કર્યું છે તે મોજશોખની ધૂનમાં સુખશીલતાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com