________________
( ૨ )
શ્રુતધર ગુણુ આગમ, સૂત્ર ભણાવે સાર, તપ વિધિ સ ંજોગે, ભાખે અથ વિચાર; મુનિવર ગુણુ નુત્તા, કહીએ તે ઉવઝાય, પદ ચેાથે પ્રણમું, અહુ નિશિ તેહના પાય. પચાશ્રવ ને ટાળે, પાળે પંચાચાર, તપસી ગુણુ ધારી, વારી વિષય વિકાર; ત્રસ થાવર પીયર, લેાક માંહિ જે સાધ, ત્રિવિધ કરી પ્રણમું, પરમારથ જિજ્ઞે લાધે. . રિ હિર કર સાયણ, દાયણ ભૂત વેતાળ, સનિ પાપ પણાસે, વાસિત મંગળ માળ; ઈમ સમર્યા સંકટ, દૂર ટળે તતકાળ, જપે જિન ગુણ પ્રભુ, સુંદરશિષ્ય રસાળ. ( પઢા સદા સત અક્ષર, પંચ પઢા ચિત્ત લાય; સત સત નવ અક્ષર, પદ્મત પોપ સખ જાય.)
૫
(છેલા એ પદ ક્ષેપક જણાય છે. તેની ઉપરના પદમાં ર્જાનુ' નામ આવી ગયેલ છે. )
૭ અક્ષર નમા અરિહંતાણુંના, ૫ અક્ષર નમા સિદ્ધાણુંના, નમા આયરિયાણંના, ૭ નમે ઉવજ્ઝાયાણુના, ૯ અક્ષર નમા એ ભાણુના સમજવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com