________________
શ્રી શિયલ સંબંધી સક્ઝાસ્ત્ર વિગેરેનો
* સંગ્રહ 1
૧ શ્રી નવકારને છંદ. સુખ કારણ ભવિયણ, સમરો નિત્ય નવકાર, જિન શાસન આગમ ચૌદ પૂરવનું સાર; ઈણ રાત્રને મહિમા, કહેતાં નાવે પાર, સુરતરૂ મન ચિતિત, વંછિત ફળ દાતાર. સુર દાનવ માનવ, સેવા કરે કર જોડ, ભૂમંડળ વિચરે, તારે ભવિ જન કેડ; સુર ઈદે વિલસે, અતિશય જાસ અનંત, પદ પહેલે પ્રણમું, અરિગંજન અરિહંત. ૨ જે પનરે ભેદ, સિદ્ધ થયા ભગવંત, પંચમી ગતિ પહોતા, અષ્ટ કરમ કરી અંત; કળ અકળ સરૂપી, પંચાતંતક દેહ, બીજે પદ પ્રણમું, સિદ્ધ તણા ગુણ એહ. ૩ ગછ ભાર ધુરંધર, સુંદર શશધર શેભ, કરે સારણ વારણ ગુણ છશે થોભ; સત્ર પણ શિરેમણિ, સાગર જિમ ગંભીર, ત્રીજે પદ પ્રણમું, આચારજ ગુણ ધીર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com