________________
૩
વિદેશમાં રાજ્ય મુખ્ય રહ્યું છે, ત્યાં જનસંગનેા કે જનસેવક સંગને થયા જ નહીં, ધર્મ સંગઠનો થયાં, પણ તેના અનુબંધ ઉપલી ખે સુસ'સ્થાએ સાથે રહ્યો જ નહીં. ૩. સામાજિક ક્રાંતિકારામાં ૧. યાજ્ઞવલ્કય ૨. પારાશરૠષિ ૩. વલ્લભાચાર્ય ૪. સ્વામીસહજાનંદ ૫. આચાર્ય હરિભદ્રસૂરિ, ૬. રત્નપ્રભસૂરિ ૭. રાજા રામ મેાહનરાય, • ૮. વા. મા. શાહ વ. ને ગણીએ છીએ. ૪. ૧. યાજ્ઞવલ્કયઋષિએ સમાજમાં પ્રચલિત મૂલ્યાને બદલવા માટે સ્મૃતિ રચી. ગૃહસ્થજીવનમાં અનાસક્તિનું મૂલ્ય વધાયુ. મૈત્રી અને કાત્યાયની પોતાની પત્નીને પરિગ્રહત્યાગની પ્રેરણા આપી. ૨. પારાશરઋષિએ પારાશરસ્મૃતિ રચી, જેમાં પરાપૂર્વથી ચાલી આવેલાં કેટલાક વિધાનામાં ફેરફાર કર્યા. સ્ત્રીઓને ન્યાય આપ્યા. ૩. વલ્લભાચાયે વેદાન્તમાંથી કૃષ્ણભક્તિનું રહસ્ય કાઢી, તેના ઉપર શ્વેર આપ્યું. વૈષ્ણવસ પ્રદાયરૂપે લાને સંગઠિત કરી અહિંસા અને શૌચના સ`સ્કારા રેડયા, ૪. સ્વામી સહજાનન્દે ગુજરાત-સૌરાષ્ટ્રમાં પછાત ગણાતા દારૂડિયા, માંસાહારી અને અસંસ્કારી લેને અપનાવીને સ્વામીનારાયણુ સંપ્રદાયરૂપે સંગઠિત કર્યા, વ્યસન અને માંસાહારને ત્યાગ કરાવ્યો. ૫. આચાર્ય હરિભદ્રસૂરિએ પ્રાગ્વાટ(પોરવાલ) જ્ઞાતિ અને આચાર્ય રત્નપ્રભસૂરિએ સવાલ જ્ઞાતિની સ્થાપના કરીને બધાય વર્ષોંના લાને નીતિ-ધર્મના સૌંસ્કારો આપ્યા. આ જ્ઞાતિઓમાંથી ક્ષત્રિયે!ના પ્રેરક અને પૂરક તરીકે ઘણી વ્યક્તિ નીકળી. ૬. રાજા રામમેાહનરાય બગાલમાં થયા. હિન્દુધર્માંમાં પ્રચલિત સામાજિક કુરૂઢિ સવિશેષે સતીપ્રથાને બંધ કરાવી, બ્રહ્મસમાજ સ્થાપ્યા. ૭. વા. મા. શાહે સાહિત્યમાં પ્રચલિત સામાજિક કુરૂઢિઓ સામે જેહાદ જગાડી અને સમાજમાં પ્રતિષ્ઠાત્યાગ માટે તૈયાર હતા, એટલે કેટલીક ક્રાંતિ
કરી.
તા. ૧૭–૩૦ ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com