________________
૨૨૪
શ્રીમંતે અને ગરીબોને ભેદભાવ મટાડવા માટે, પરસેવાને રેટલો ખાવો, ૨. ગરીબોમાંથી લાઘવગ્રંથી કાઢવા માટે “દેવોનું રાજ્ય તમારે માટે છે,” કહ્યું, ૩. બધાને રેટ મેળવવાને સમાન હક્ક છે, ૪. પ્રભુ ઉપર વિશ્વાસ રાખે, ૫. ભૂલ થઈ જાય તો પસ્તાવો કરે, માફી માગો, ૪. ઈશુના જીવનમાંથી ત્રણ વસ્તુઓ તારો – ૧. ધનિક, રાજાઓ અને પાપીઓ ત્રણેને જુદી જુદી રીતે સંબધીને માનવ જાતને એક કરવા પ્રયત્ન, ૨. કામો ભલે જુદાં હોય, એથી કોઈ ઊંચું કે નીચું નથી, ૩. સૌના ભલામાં આપણું ભલું છે, ૪. જડ-ચેતનના ભેદ જ્ઞાન વિના સાચે ધર્મ ન પાળી શકાય, ૫. પ્રેમ, શ્રમ, કરુણા વગેરે સદ્ગુણે જીવનમાં ઉતરે, એ જ ચમત્કાર છે, ભૌતિક ચમત્કારની વાતો અંધશ્રદ્ધાથી ભરેલી છે. પ. ખ્રિસ્તી ધર્મને બે કરારે છેઃ નવો કરાર અને જૂને કરાર, જૂના કરાર ઉપર યહૂદી ધર્મ ઊભો છે, તેમાં મૂસાની ૧૦ આજ્ઞાઓ છે: ૧. તમારા માબાપને આદર કરે, ૨. કઈ જીવને ન મારે, ૩. ચોરી ન કરે, ૪. વ્યભિચાર ન કરે, ૫. જૂઠા સાક્ષી ન બને, (આમાં બૌદ્ધ ધર્મના પંચશીલ, જે. ધર્મના ૫ વ્રત અને વૈ. ધર્મના ૫ યમ આવી જાય છે). ૬. તારા ખેતર માટે નેકરનેકરડી વ. ની ઝંખના તારે ન કરવી, ૭. તારે એક દિવસ કામની રજા પાડવી, કારણ સૃષ્ટિ રચનારે ૭મે દિવસે આરામ કર્યો હત; એથી યહૂદીઓએ શનિવારે, ખ્રિસ્તી ધર્મે રવિવારે, ઈસ્લામે શુક્રવારે રજા પાળવાની વાત કરી, ૮. જગકર્તા ભગવાનની મૂર્તિ ન રચવી, ૯. તું મને જ માન, હું કહું છું તે દેવને જ માન. બીજાને પૂછશ તે ધનતપનેત કરી નાખીશ. ૧૦. તને પરેશાન કરે તેને તે પરેશાન કર, દાંતને બદલે દાંત, આંખને બદલે આંખ લેવી, પણ પ્રાણ ન લેવા. ૬. ઈશુએ આ પ્રક્રિયામાં ફેરફાર કર્યો. ભગવાન બધાના પુત્ર છે, સમસ્ત માનવ વર્ગ તેને પુત્ર છે, એમ કહીને પિતે પ્રભુપુત્ર બનીને વિશ્વભ્રાતૃત્વ ઊભું કર્યું. તે વખતના રૂઢિચુસ્ત સમાજને આશા બંધાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com