________________
૨૩
વાત લેવી અને બેટીને નમ્રતાપૂર્વક છેડવી, એ કળા આવડી જાય તે દરેક ધર્મનું સત્ય તેને જણાઈ જશે. તા. ૧૨-૮-૬૧
ખ્રિસ્તી ધર્મના ઊંડાણમાં ૧. ખ્રિસ્તી ધર્મ વિશ્વના ચાર મેટા ધર્મો પૈકીનું એક છે. ખ્રિસ્તી ધર્મમાં આરોગ્ય અને શિક્ષણ દ્વારા માનવસેવાના સંસ્કારને પાયે રોપા તેમાં ઈશુખ્રિસ્તને ફાળે હતે. ખ્રિસ્તી ધર્મના મુખ્ય અંગે છે–શ્રદ્ધા, સદ્વર્તન અને ઉદારતા. યાહૂદી ધર્મના સંસ્કરણ રૂપે ખ્રિસ્તી ધર્મ આવ્યો. ઈશુખ્રિસ્તી એના સંસ્થાપક હતા. ૨. ઈશુને જન્મ પેલેસ્ટાઈનની રાજધાની જેરૂસલમમાં થયો. રાજાએ એ બે વર્ષના બાળકને મારી નાખવાને હુકમ કાઢવ્યો, ત્યારે ઈશુના પિતા યુસુફ અને માતા મેરી એને લઈને બીજે સ્થળે ચાલ્યા ગયા.જૂના કર્મકાંડી અને નવા સુધારક બને લોકે દબાયેલા તથા પૈસા અને માનપાનમાં પડેલા હતા. ૧૨ વરસની ઉંમરે ઈશુ પૂજારીઓને આધ્યાત્મિક પ્રશ્નો પૂછીને મૂંઝવી નાખે છે, તેઓ એને ધુત્કારી કાઢે છે, પછી વચગાળાના ૨૦ વર્ષ તે ક્યાંક અજ્ઞાત રહે છે. ૩રમે વર્ષે ઈશુના જીવનમાં મેટુ પરિવર્તન આવે છે. સેમેરિયામાં આ યહુદી (ઈશુ)ને જતાં એમના સાથીઓ રેકે છે, પણ ઈશું ત્યાં જાય છે, તરસ લાગી ત્યારે સેમેરિયણ બાઈ પાસે પાણી માગે છે, બાઈએ કહ્યું : “સેમેરિયનેનું પાણી દૂદી કેમ પી શકે ?” એમાંથી ઈશુએ ભેભાવને છેદ ઉડાડ્યો. ૩૩મે વર્ષે ઈશુએ ૪૦ ઉપવાસ કર્યા, એમાં વિશ્વ પ્રાણુઓના ચિતન્ય સાથે એકતાને અનુભવ થયો. તે જ અરસામાં ઈશુ ઉપર રાજદ્રોહનો કેસ લાગુ પાડી કેસે લટકાવવામાં આવ્ય, ૩-૪ વર્ષ પછી જ ઈશુએ બતાવેલ ક્ષમા અને પ્રેમને સાચો ધર્મ પ્રકાશમાં આવ્યો. ૪. ઈશુના ઉપદેશને સાર–૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com