________________
૧૫
૩. તનિષ્ઠા માટે પ્રતિજ્ઞા બદ્દતા અનિવાર્ય છે, નહિતર ઢચુપચુપણ રહેશે અને છેવટ સ્ખલિત અને પતન થવાની પણ ભીતિ છે. એવા દાખલાએ ઘણા બન્યા છે. ૪. તગ્રહણવિધિ પણ સમુદાય સમક્ષ, વડીલ સાધક કે સાધુસાધ્વી સમક્ષ હાવી જોઈ એ. એમાં કાઈ પણ પ્રકારના આડંબર, લ્હાણી કે દેખાવ ન થઈ જાય, એ કાળજી રાખવાની છે. સમુદાય સમક્ષ વ્રતગ્રહણ કરવાથી તાડતાં સ`કાચ થશે અને વ્રતનિષ્ઠા ટકી રહેશે. ( તા. ૪-૯-૬૧)
૯
વિશ્વવાસધ્યમાં વ્રતવિચાર
૧. નીતિનિષ્ઠા સાથે વ્રતનિષ્ઠા ત્યારે જ ટકી શકે જ્યારે લીધેલા "હું ગાવાયેલા વ્રતાનું વિવેકપૂર્વક જ્ઞાન હોય, યુગાનુરૂપ ધર્મ ક્રાંતિની દિષ્ટએ નવા વળાંક અપાય. પેાતાના અને સમાજના ધડતર માટે વ્રતબદ્ધતા જરૂરી છે. આ બધા ત્રતાનુ મૂળ વિશ્વવાત્સલ્ય છે. ર. જૈનધમ ની વિશ્વમૈત્રી અને સામાયિક, તથા અહિં સા, બૌદ્ધધર્મની કરુણા અને બ્રહ્મવિહાર, ખ્રિસ્તીધર્મના વિશ્વપ્રેમ અને સેવા, ઈસ્લામના ભાઇચારા, હિંદુધના અદ્ભુત અને ગાંધીજીએ બતાવેલ અહિંસા, અસ્પૃશ્યતાનિવારણ અને નમ્રતા વ.ને સમાવેશ વિશ્વવાત્સલ્યમાં થઇ જાય છે. મુનિશ્રી સતબાલજીએ બધાએ ધર્માનું દોહન કરી બાર વ્રતો ગાવ્યાં છે. એમાં વિશ્વવાત્સલ્યના ત્રણ મૂળ વતે છે. ૧. બ્રહ્મચર્ય ૨. સત્યશ્રદ્ધા અને ૩. માલિકી હક મર્યાદા. એ ત્રણ મૂળ વ્રતોને પોષનારાં બાકીના ૮૯ ઉપત્રતા છે. બ્રહ્મચર્યને પાત્રનારાં ત્રણ ઉપત્રતા—વિભૂષાત્યાગ, ખાનપાન–શયનવિવેક અને રાત્રિ ભાજન ત્યાગ છે. સત્યશ્રદ્ધાને પોષનારાં ત્રણ ઉપત્રતા—સર્વધર્મ ઉપાસના, ક્ષમાપના અને નિંદાસ્તુતિ પરિહાર છે. માલિકી હક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com