________________
૧૯૮
અધ વિશ્વાસને મ્યુનિસિપાલિટીવાળા લેાકાએ તાડયો. ૨. પુત્ર પ્રાપ્તિને લેાભે એક બાઈ એ એક નાના બાળકને ફાસલાવી, મારી લેહીથી સ્નાન કર્યું. ૩. લાહાર પાસેના ગામમાં નદીમાં પૂર આવવાને લીધે અંધ વિશ્વાસી લકાએ કૂતરાની બલિ આપી. આ રીતે આ અંધવિશ્વાસી દેશમાં ધર્મને નામે હજારા અધ વિશ્વાસ ચાલે છે. સત્યાથી એ બધા અંધવિશ્વાસાને દૂર કરવા જોઈ એ.
તા. ૧૫-૭-૧
ર વદેવીઓને નામે મૂઢતા
૧. મૂઢતા સાચા વિકાસને રોકનાર અને સત્યના પ્રકાશ માટે આવરણ રૂપ છે. ભય અને લાભ એના પાયા છે. દેવ મૂઢતા પણ મૂઢતાના એક પ્રકાર છે. ૨. દેવી દેવની માન્યતાના કાળક્રમ આ પ્રમાણે છે. ૧. કુદરતી તત્ત્વાની ઉપાસના—સમુદ્ર, નદી, સૂર્ય, ચન્દ્ર વિદ્યુત, અગ્નિ, ઈન્દ્ર વ.ની પૂજા આગળ જતાં ગડ઼ સિંહાર્દિ વાહનાની ઉપાસના. ૨. ભૂતયક્ષની આરાધના-ભૈરવ, ભવાની, યક્ષ, ડાકણું, ભૂત, પિશાચ, દેવી, શનિશ્ચર વગેરેની ઉપાસના. ૩. વીરઆરાધના – હનુમાનજી, રામદેવજી, યાક્ષુજી વ.ની પૂજા ૪. ગુણુદેવાની આરાધના— મહાદેવ, બ્રહ્મા, વિષ્ણુ, સરસ્વતી, લક્ષ્મી વગેરેની પૂજા. ૫. કુળદેવીની આરાધના— પિતર, માતા, કુળદેવી વ.ની પૂજા. મૂળે તે આ બધાની ઉપાસનાથી દિવ્યતાના ગુણુ લેવાના હતા, તેને બદલે સ્થૂળ રીતે લાભ, સ્વાર્થ, ભય, વહેમ વ.થી પ્રેરાઈને દેવાપાસના કરવા લાગ્યા, તેથી જ મૂઢતા ફેલાઈ. ૩. ધ્રુવમૂઢતાના ૫ પ્રકાર છે— દેવભ્રમ, રૂપભ્રમ, કુયાચના, દુરૂપાસના અને પરદેવ નિદા. ૪. દેવદેવીઓને નામે ચાલતી મૂઢતાને દૂર કરવા માટે ૬ ઉપાયા— ૧. દેવદેવીઓને જોવાની વૈજ્ઞાનિક દષ્ટિ કેળવવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com