________________
૧૫૫
૭૭ થોથાં
૮૫ ટેપી ૯૨ બાગ ૯૯ હળ ૭૮ થડ
૧૦૦ નિસાસો ૩. મંદાક્રાંતા છંદમાં ૧૭ અક્ષરે હેય છે; મગણ, ભગણ, નગણ, બેકગણ, બેગુરૂ હોય તો મંદાક્રાંતા કહેવાય છે. ઉદાહરણ– “હા, પસ્તાવો વિપુલઝરણું સ્વર્ગથી ઊતર્યું છે, પાપી તેમાં ડુબકી દઈને પુણ્યશાળી બને છે.” લલિતઈદ માં ૧૧ અક્ષરે હોય છે. નગણ, બે રગણ, એક લઘુ, એક ગુરૂ હોય તે લલિત કહેવાય. ઉદાહરણ-સમજી બાલકી જાય સાસરે, વચન માડિનું ધ્યાનમાં ધરે.”
તા. ૨-૧૧-૬૧
સ્મૃતિ વિકાસને ક્રમ ૧. જૈન સૂત્રોમાં સ્મૃતિ વિકાસને મુખ્ય ક્રમ આ પ્રમાણે બતાવ્યો છે– ૧. અવગ્રહ, ૨. ઈહા ૩. અવાય અને ૪. ધારણું. અવગ્રહ સ્મરણય વસ્તુ ઉપર એકાગ્ર થવાથી જ થાય છે. ભૂલવાલાયક વસ્તુ ઉપર ધ્યાન ન રાખીએ તો તે વસ્તુનું સ્મરણ ન થાય, પણ યાદ રાખવા લાયક વસ્તુ ઉપર પણ ધ્યાન ન રાખીએ તે સ્મરણ ન રહી શકે; માટે અવગ્રહ સ્મરણીય વસ્તુને જ કરો જોઈએ. ૧. મહાતિષ્ય નામના બૌદ્ધ સાધુને રસ્તામાં જુવાન બહેન મળ્યાં, છતાં એમનું ધ્યાન એ તરફ ન હતું, એટલે પૂછવાથી કહ્યું- “મેં એક હાલતે ચાલતું પ્રાણી જરૂર જ છે. ૨. સંત હબીબ પિતાને ત્યાં રહેતી જુબેદાદાસીને વર્ષો સુધી રહેવા છતાં નહેતા ઓળખી શક્યાં. ૩. સીતાજીના સમીપે વર્ષો સુધી રહેવા
તાં લક્ષ્મણને ઘરેણાનું પૂiાં તે કહે છે: કુંડળ અને કેયુરને હું ઓળખતો નથી, ઝાંઝરને ઓળખું છું. અવગ્રહમાં ઝાખું દર્શન થાય છે, ઈહામાં એથી વિશેષ, અવાયમાં સ્પષ્ટ દર્શન થાય છે, જેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com