________________
પ્રાયશ્ચિત્ત પિતે લઈને, પ્રતિષ્ઠા જતી કરીને પણ સંસ્કૃતિરક્ષા કરે છે. કણ્વઋષિએ ઋષિ અને દેવાંગનાની ભૂલને પિનાની ભૂલ ગણું પ્રાયશ્ચિત્ત લીધું. શકુંતલાને પુત્રીની પેઠે આશ્રમમાં આશ્રય આપ્યું અને વાત્સલ્યરસને અનુભવ કરાવ્યું. (તા. ૩૧-૭-૬૧)
વિધવાત્સલ્યને બીજમંત્ર
(૧) સાધકે ધ્યેય નક્કી કર્યા પછી તેનું સતત સ્મરણ રાખવા માટે કેઈ બીજમંત્ર નક્કી કરી લેવો જોઈએ; અને તે બીજમંત્ર પણ એવો હોવો જોઈએ, જેમાં ધ્યેયના બધા જ ભાવોનું સ્પષ્ટ ભાન થઈ શકે. અઘરા કે ગૂંચવણભર્યા બીજમંત્રથી એ અર્થ સરતો નથી, એટલા માટે આપણે વિશ્વવાત્સલ્યને બીજમંત્ર “ૐ મિયા” રાખે છે.
(૨) ના જુદા જુદા અર્થો – = બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, % = બ્રહ્મ વૈદિક ધર્મ. = ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય, = પંચપરમેષ્ઠી, જૈનધર્મ. = શાંત, ઉદિત, વ્યપદેશ, = ઈશ્વરવાચક શબ્દ, ગદર્શન. આમિન-ઇસ્લામધર્મ, ઓમની-ખ્રિસ્તી ધર્મ, એવી જ રીતે = વિશ્વ, વ્યક્તિ, સમાજ અને સમષ્ટિ, ઉર્વ-મધ્ય અને અલોક = સત્ય ભગવાન
(૩) “ઐયા” ના જુદા જુદા અર્થો - મૈયા=જુદા જુદા ગુણ વાળ શક્તિઓ; પુરાણ. મિયા=પ્રવૃત્તિ-નિવૃત્તિ વખતે સાધકને જાગૃત રાખનારી શક્તિ=પ્રવચનમાતા; જૈનધર્મ. ગયા=વાત્સલ્યમયી, જીવન
અને જગતની મહાનિયમરૂપી ભગવતી. મૈયા=અહિંસા ભગવતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com