SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ પામનારી, સામુખી, આદિ મધ્ય અને અંત વિનાની, સ અંધન વિનાની, પ્રપંચની છેલ્લી કાષ્ઠા અને નિષ્ઠા રૂપે રહેનારી, અતિદિવ્ય સ્ફુરણવાળા, વસ્તુરૂપા ચિતિ છે, અને તે પરમેશ્વરના દિ ન કરમાય તેવ! મહિમા છે. જેમાં કંઈ વધારે અથવા ઘટાડા થતા નથી એવા શિવતત્ત્વમાં નિત્ય અવિનાભાવસંબધ વડે, એટલે દિ વિખુટા ન પડે તેવા તાદાત્મ્યસંબંધ વડે, વિચિત્ર વૃત્તિ વડે વિકારા દર્શાવે છે, તે શક્તિ પ્રત્યેક જીવના અણુ ચિદાકાશમાં રહેલા શિવબિન્દુને નાદની લહરીએથી ભરપૂર કરે છે; અને જેમ ચન્દ્રબિંબ આકાશમાં રહેલું પૃથ્વી ઉપરના સમુદ્રને ચંચલ મેાજાની ભરતીથી ભરી દઈ ગગનમંડળને ગજવી મૂકે છે, તેમ જીવના હૃદયાકાશમાં નિનાદ કરી મૂકે છે. આ શિવાશ્રયા શક્તિ અમેાધ ખલવાળી એક અને અનેક વિભાગા વડે કા નું વૈચિત્ર્ય કરે છે. જેમ સવિતાની શક્તિ જીવનમ`ડળનાં પ્રાણીપદાર્થોના સંસ્કારાનાં ગ્રહણુ અને ત્યાગ કરે છે તેમ આ શક્તિ વેાના અધ્યાત્મસંસ્કારાનાં કાચ અને પ્રસારણ કરાવે છે ×× તે શક્તિ જન્મ પામનારી નથી, તેમ મરતી પણ નથી, વધતી પણ નથી, અને ક્ષય પામતી પણ નથી; કારણ કે પોતે અજડધવાળા છે, અને પ્રકાશરૂપા તે ચિતિશક્તિ છે. × × શિવની આ જે વિમલા શક્તિ છે તે શિવ સાથે સમવાયસ બધથી જોડાયેલી છે, એટલે નિત્યસંબંધવાળી છે, તે શક્તિ પોતે જ ક્રિયારૂપા બની, સદાશિવનું શરીર પ્રકટ કરે છે.” ( સારાંશ સદાશિવની મૂર્તિ શક્તિના એક પ્રકારના વૈભવ છે). વળી શૈવ પરિભાષાના પતિ પરિચ્છેદમાં કહે છે કેઃ— શિવની પરિગ્રહરૂપા શક્તિનાં ખીજાં નામ પરા, મહામાયા, કુંડલિની, બિન્દુ વિગેરે છે. તે શક્તિ જગતનું ઉપાદાન કારણ શિવ તત્ત્વ જ છે” (અન્ય કાઈ વસ્તુ નથી). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat "" www.umaragyanbhandar.com
SR No.035253
Book TitleShakt Sampraday
Original Sutra AuthorN/A
AuthorNarmada Devshankar Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy