________________
૩પ
ભાસ્કરરાયની શિષ્ય પરંપરામાં ઉમાનંદનાથે વિદ્યા સંબંધી નિત્યોત્સવ નામને નિબંધ લખ્યો છે. તેની પરંપરામાં રામેશ્વરે (. સ. ૧૮૩૧) પરશુરામના કલ્પસૂત્ર ઉપર વૃત્તિ લખી છે. ૌડપાદનાં વિદ્યાત્રિ ઉપર શંકરારણ્યની ટીકા છે.
રહસ્યસ્તોત્રોમાં ઘુવતી જેમાંનાં એક બે સ્તોત્ર પ્રસિદ્ધ કવિ કાલિદાસનાં રચેલાં મનાય છે; ગાડપાદનું કુમળો, શંકરાચાર્યની ૌહર, સાનંદ, અપ્પય દીક્ષિતની માનવજી; દુર્વાસાનું ત્રિપુરામદિક્નસ્તોત્ર, તિરિત ( જેના ઉપર શંકરાચાર્યનું ભાષ્ય છે), સારંવારા વિગરે ખાસ અધ્યયન કરવા યોગ્ય છે.
પિરાણિક સાહિત્યમાં દેવીભાગવત, અને નીલકંઠની ટીકા, બ્રહ્માંડપુરાણના બીજા વિભાગમાં સમાયેલું રિસન્ન નામનું ૩૨૦ શ્લોકનું પ્રકરણ, માર્કંડેય પુરાણમાં સમાયેલું દેવીમાહાસ્ય અથવા તો; સૂતસંહિતાના યજ્ઞવૈભવ ખંડમાં ૪૭ મા અધ્યાયમાં સમાયેલું ફરિત્ર વિગેરે શકિતવાદનું સ્વરૂપ સમજાવનારાં છે. દેવીગીતા નામનું પ્રકરણ દેવી ભાગવતમાંનું છે. શક્તિગીતા ગ્રંથ આધુનિક જણાય છે.*
કૂર્મપુરાણમાં શિવમાં પરબ્રહ્મનું રૂપ વધારે ફુટ છે એવું પ્રતિપાદન કરી, શકિતની પૂજાને મહિમા ગાયો છે. અર્ધનારીશ્વર દેવતા પુરુષ અને સ્ત્રીરૂપમાં વિભક્ત થાય છે, અને પરમેશ્વરીનાં ૮,૦૦૦ નામ વડે સ્તુતિ કરવામાં આવી છે. અર્ધનારીશ્વરના પુરુષ-સંશમાંથી દ્ધો થયા છે, અને સ્ત્રી-પંચમાંથી શકિતઓ પ્રકટ થયાનું વર્ણન છે. - * દેવીમાહાસ્યને એક લેક ઈ. સ. ૬૦૮ માં કોતરાયેલા * એક લેખમાં આવે છે. (D. R. Bhandarker J. B. R. A,
s. 23 1909 P. 73 F.) બાણ કવિનું ચંડીશતક આ માહાસ્ય
ઉપર ઘડાયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
1
c
: