________________
૧૯
તેથી તંત્રશાસ્ત્રના ઉદય પછીનાં ગણવા જેવાં છે. પરંતુ બીજા ઉપનિષદો મંત્ર અથવા બ્રાહ્મણ સમૂહમાં ઘણાં ખરાં પકડાય છે તેથી મૂલના વેદસાહિત્યનાં ચોક્કસ છે. ત્રિપુરાનું ખીજું નામ ત્રિપુરા મહોપનિષદુ છે. તેના સાળ મંત્રો છે, તે ઋચાઓ છે. શાકલસંહિતા અને કૌષીતકી બ્રાહ્મણ સાથે સંબંધ ધરાવતા આરણ્યકમાં બન્રુ બ્રાહ્મણાના પાઠમાં આ મા આવે છે. તે સાથે શાંખાયન કલ્પસૂત્ર સાથે આ મંત્રોના વિનિયેાગ સમજાય છે તેથી ચોક્કસ થ્રાત સાહિત્યના તે મત્રા છે. આ ઉપનિષદ્ ઉપર અપ્પયદીક્ષિત, ભાસ્કરરાય તથા રામાનંદનાં ભાષ્યા છે.
ત્રિપુરાતાપિનીમાં મૂળ શ્રીવિદ્યાની પંચદશાક્ષરીને ઉદ્ધાર છે. તેમાં દેવીની સ્થૂલ પુજનપદ્ધતિ તથા સૂક્ષ્મ પતિ આવે છે; ત્રણ દેવીમંત્રોને તેમાં ઉદાર છે. ગાયત્રીમંત્રનું શક્તિવાદમાં તાત્પ દર્શાવવામાં આવે છે; અને છેવટે નિર્રણ બ્રહ્મવિદ્યાનું પણ પ્રતિપાદન છે. તેના ઉપર અપ્પય્યદીક્ષિત તથા ભાકરરાય વિગેરેનાં ભાગ્યેા છે. લગભગ નૃસિંહતાપિની જેવી તેની રચના છે. જ્યારે નૃસિંહતાપિની અનુષ્ટુપ ઉપર રચાયેલી વિદ્યા છે, ત્યારે ત્રિપુરાતાપિની ત્રિપદા ગાયત્રી ઉપર ધડાયેલી છે.
તેવી ઉપનિષમાં વાના તથા શ્રીસૂતા મંત્રા છે, અને તે ઉપરાંત શ્રીવિદ્યાની પંચદશી પણ તેમાં છે. આ ઉપિન૫૬ અથવવેદના સૌભાગ્યકાંડનું સ્પષ્ટ સમજાય છે.
વવૃત્ત ઉપનિષમાં શક્તિસંપ્રદાયની દ્દિ અને જ્ઞાતૃિવિદ્યાના ઉદ્દાર છે, અને હજિતા રૂપે પરબ્રહ્મનું ચિંતન છે. શક્તિની મૂલ પંચદશાક્ષરી મંત્રમાં જે મતમાં ત્રણ આરંભમાં આવે છે તેને જામિત કહે છે, અને જેમાં દૈવણું આદિમાં આવે છે, તેને જ્ઞાતિમત કહે છે.
૧ જુએ આ ત્રિપુરા ઉપનિષદ્ ઉપરનું ભાસ્કરરાયનું ભાષ્ય.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat