________________
૧૭૬
મેદ, અસ્થિ, મજા, શુક્ર એ ધાતુઓથી જકડાય છે; તેનું મહત્વ અથવા બુદ્ધિતત્ત્વ સં કાચવાળું થઈ ૧ ધર્મ, ૨ જ્ઞાન, ૩ વૈરાગ્ય, ૪ ઐશ્વય, અને ૫ વરદાન આપવાનું સામર્થ્ય ગુમાવી બેસે છે, તેનું મન ૧ મમત્વ, ૨ અમમત્વ, ૩ કાર્પણ્ય, ૪ મદ અને ૫ મત્સર વડે સદોષ થઈ પાપકર્મમાં લપટાવે છે; તેને ક્ષુદ્ર મલિનત્યા માયાને સત્વગુણ ૧ સૌન્દર્ય, ૨ સાભાગ્ય, ૩ સાધુશીલતા, ૪ સૌમુખ્ય, અને ૫ સૌજન્યની છેડી પ્રતીતિ કરાવે છે, તેને રજોગુણ ૧ વશીકરણ, ૨ આકર્ષણ, ૩ શાન્તિ, ૪ પોષણ અને ૫ પાલન એવી પ્રવૃત્તિમાં તેને ધકેલે છે; તેને તમે ગુણ ૧ વિષણ, ૨ ઉચ્ચાટન, ૩ સ્તંભન, ૪ મેહન, ૫ મારણ–એવી અધમ ક્રિયામાં પ્રેરે છે; તેને સાત્વિક અહંકાર (વૈકારિક) ૧ શબ્દ, ૨ સ્પર્શ, ૩ ૫, ૪ રસ, ૫ ગંધનું શ્રોત્ર, વફ, નેત્ર, જીહા, અને ઘાણ વડે ભાન કરાવે છે; તેને રાજસ અહંકાર (તૈજસ) તેની પાસે ૧ વચન, ૨ આદાન, ૩ ધાવન, ૪ વિસર્ગ, અને ૫ આનંદની વાફ, પાણિ પાદ, પાયુ, ઉપસ્થ વડે ક્રિયાઓ કરાવે છે; તેની ઈન્દ્રિયોની શક્તિ મર્યાદિત હોવાથી તેને ૧ યથેષ્ટશરીરપ્રાપ્તિ, ૨ પરકાયાપ્રવેશ, ૩ દૂરગતિઆગતિ, ૪ દૂરશ્રવણ, અને ૫ અદસ્યકરણની સિદ્ધિ મળતી નથી; તેના પુણ્યકર્મમાં ૧ વિય, ૨ ગાંભીર્ય, ૩ ઐશ્વર્ય, ૪ ભેસ્તૃતા, અને ૫ દાતૃતાને પ્રભાવ હતો નથી. આ પ્રકારે હણાયેલો અને દબાયેલો પુરુષ અથવા બહંજીવ શાક્તસાધના વડે મલિન અબ્બામાંથી જ્યારે શુદ્ધાવ્વામાં આવે છે ત્યારે માયાના આવરણને ભેદ કરી શુદ્ધ વિદ્યાના આવરણમાં આવે છે; તેનું મલિન સવાનું આવરણ બદલાય છે, અને શુદ્ધ સત્યાનું આવરણ મળતાં તેને અદ્દભુત વેગ મળે છે, તેનામાં ૧ સ્વયંપ્રકાશ, ૨ જ્ઞાન, ૩ ગ, ૪ ક્રિયા અને ૫ ચર્ચાના નિયમો ઉઘડે છે; તે યોગ્ય ગુસંબધથી ૧ શાંભવી, ૨ શાક્તી, ૩ આણવી, ૪ શોધની, અને ૫ બોધની એવી પાંચ પ્રકારની દીક્ષાથી વિશુદ્ધ બની જાય છે, તે ૧ તુરીયાતીત, ૨ તુરીય, ૩ સુષુપ્તિ, ૪ સ્વપ્ન, ૫ જાગ્રત -એ પાંચ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com