________________
- - ૩૫
વાંદરાઓલ કહે છે માર
ગુણકમોગલ વિગર
ભાવની સિદ્ધિ કરનારાં સ્ત્રીપુરુષો શરીરના રોગની અપેક્ષા રાખતાં નથી, પરંતુ અધ્યાત્મયોગવાળાં હોય છે, અને તેમના પિડે જૂદા છતાં તેમનાં સૂક્ષ્મ શરીરે અધ્યાત્મસ એવામાં આવે છે. પરસ્પર સહાયક થનારા આ યુગલોને તંત્રશાસ્ત્રમાં હંસયુગલ કહે છે. જેમાં આ ભૂમિકામાં આવી શકતાં નથી તેવાં જેડાને બક્યુગલ, કાકયુગલ, કુકકુટયુગલ, મયુરયુગલ વિગેરે સંજ્ઞાઓ આપવામાં આવે છે.
ગુણકર્માનુસાર તૈથા મેગ્ય દીક્ષાથી મેળવેલા તે મંદ અને મધ્યમ સાધકસાવીનાં જેડાં કાળે કરીને આત્મશક્તિનો પરામર્શ કરી શકે છે, અને પોતપોતાની નિયત શકિતને સંપાદન કર્યા પછી તેઓ પિંડગતા જીવશકિતને શિવસાયુજય કરાવી શકે છે. આ શક્તિતત્વનું શિવતત્વ સાથેનું સામરસ્ય શી રીતે જગવવું તેના સાધન તરીકે શ્રીવિદ્યાને મંત્ર, શ્રીવિદ્યાને યંત્ર, અને શ્રીવિદ્યાનું તંત્ર એગ્ય ગુરુ પાસેથી શીખવાનું હોય છે, અને તેને ક્રમ સિદ્ધિ પર્યત સાધવાને હોય છે. આ સાધનામાં શિવશક્તિને આલંબન રૂપે લેવામાં આવે છે, અને જ્ઞના જનકજનનીના આ યુગ્મને આદર્શ રૂપે લેવામાં આવે છે. પ્રસંગે શિવનું પ્રાધાન્ય, અને શક્તિ ગૌણ, પ્રસંગે શક્તિનું પ્રાધાન્ય અને શિવ ગૌણુ, અને પ્રસંગે સમપ્રધાનભાવવાળું શિવશક્તિનું જે લેવામાં આવે છે. આ ત્રણ આલંબનમાં અદ્વૈતભાવ વસ્તુને કાયમ રાખવામાં આવે છે; પરન્તુ સાધકના ચિતના અધિકાર પ્રમાણે પુરુષશરીર, સ્ત્રી શરીર, અથવા સંયુકત શરીર આલંબન રૂપે લેવામાં આવે છે. આવી ઉપાસના કરનાર સાધકેના પિંડના પુટે પલટાય છે, પ્રાણદિ ક્રિયાતંત્રની શકિત ખીલે છે, ઈન્દ્રિયોની જ્ઞાનશક્તિ વિકાસ પામે છે, અને બુદ્ધિને વિજ્ઞાનમય કોશ જે મલિનસત્વા પ્રકૃતિથી સામાન્ય નેમાં ભરેલ છે તે હિરસ્મયકેશ રૂપે એટલે શુદ્ધસત્તા પ્રકૃતિથી ઘડાય છે. ઉપાધિનું રૂપાંતર થવાથી પિંડ-બ્રહ્માંડની એકતા વાતે કરવામાં માત્ર રહેતી નથી, પરંતુ સિદ્ધ દિશામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com