________________
મહેતાની પણ આ જ દશા થઈ છે; દયારામના સંબંધમાં પણ આવે જ વિભ્રમ થ્યા છે; હાફીઝ વિગેરે કવિએમાં પણ આવી જ ભ્રમણા થઈ છે; અને મીઠું તથા કવિ ખાલના સંબંધમાં પણ આવી ભ્રાન્તિ પ્રવેશ પામી છે. પરમેશ્વરવસ્તુને પિતા, માતા, પત્ની, ખાલક,ગુરુ, મિત્ર વિગરે અનેક રૂપમાં આલખન વિભાવમાં લાવ્યા વિના પ્રેમનાં અંકુરા કદી ઉત્પન્ન થતાં નથી, અને આ કારણથી પ્રેમભક્તિ દાસત્વમાં, સભ્યત્વમાં વાત્સલ્યમાં, માધ્યમાં એમ અનેક રંગમાં પલટાય છે. જેમ સૂર્યનાં કિરણ ખીલેારી કાચ સાથે જોડાતાં અનેક રંગ રચે છે, તેમ પ્રેમભક્તિ પણ અનેક વણુ રચે છે, અને ભક્ત ગમે તે ભાવના વણ માં લીન થઈ ભક્તિરસનું ફૂલ-ઈશ્વરસાયુજ્ય—મેળવી લે છે. આમાં કાઈ પણ રંગ અથવા વણુ ખાટે ગણવા જેવા નથી, અને ખોટા ગણવા હાય તા જેમ રૂપપ્રત્યક્ષ સ્વતઃ બાહ્ય વસ્તુ નથી, છતાં ખાદ્ય ગુણ છે એવે વિજ્ઞાનથી સાબીત થયેલા વિભ્રમ છે, તેમ દાસત્વાદિ સવ ભાવા પણ વિભ્રમાત્મક છે, એમ તત્ત્વદષ્ટિથી માનવું પડશે. પરંતુ મેાહને માહરૂપ જાણી રસાનુભવ કરવા, અને માહથી મુગ્ધ થઈ સત્યત્વ સમજી શાકમાહ પામવું—એ એમાં પાયામાં ભેદ છે—એ સમજવું જોઇએ. સીનેમા વિગેરેમાં પ્રૌઢ મતિનું નિરીક્ષણ, અને ખાલમતિનું નિરીક્ષણ વિભ્રમવિવેક કરનારૂં ધાડુ છે; અને સમાનચક્ષુથી જુએ છે, આનંદ પણ અંતે લે છે. પરંતુ પ્રથમના માહુ છૂટેલો છે, બીજાને મેાહ . તેને વળગેલા છે.
સૌન્દર્યલહરીના મૂલને અભ્યાસ કરતાં પહેલાં કવિખાલે તે રહસ્યાત્ર સબંધમાં જે કંઈ સાધના તે સમયે મળી આવેલાં તે મેળવી જોયાં હતાં; સુઠ્ઠી મતનું સાહિત્ય સારી રીતે તેમણે જોયું. હતું; અને શક્તિરહસ્ય, શ્યામારહસ્ય, શિવરહસ્ય વિગેરે રહસ્યગ્ર થા તેમના પિતા પાસેથી તેમણે સમજી જાણ્યા હતા. તેમના પિતામાં સાંપ્રદાયિક રીતે શાક્ત ઉપાસનાં હાવાથી ધણા અટપટા પ્રસંગો
આ રહસ્યસ્તેાત્રના તે ઉકેલી શકયા હતા એવી મારી પેાતાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com