________________
૧૧૮
વટ ઋતુ રસ ખટ માસ દ્વારા પ્રતિબંધે મા, અંધકાર ઉજાસ, અનુક્રમ અનુસંધે મા. ધરતી તું ધન્ય ધન્ય, ધ્યાન ધરે ન આવો મા, પાલણ પ્રજા પરજન્ય, અણચિન્તવ્યો આવો મા. સકલ સમૃદ્ધિ સુખદાઈ, પય દધિ ધૃત માંહિ મા, સર્વે રસ સરસાઈ તું વિણ નહિ કાંઈ મા. સુધા તૃપા નિદ્રાય, લઘુ બન વૃદ્ધા મા, શાંતિ શર સિમાય, તું સઘળે સિક્કા મા. કામ ક્રોધ મહ લેભ, મદ મત્સર મમતા મા, તૃષ્ણથી સ્થિર ક્ષોભ, શરમ ધરે શમતા માઅર્થ, ધર્મ ને કામ, મોક્ષ તું મેહ માયા મા, તન મનને વિશ્રામ, ઉર અંદર ધાયા મા. ઉદે ઉદારણ અસ્ત, આદ્ય અનાદેની મા, ભાષા ભૂર સમસ્ત, વાક વિવાદેની મા. હરખ હાસ્ય ઉપહાસ્ય, કાવ્ય કવિત વિત્ત તું મા, ભાવ ભેદ નિજ ભાષ્ય, ભક્તિ ચિત્ર તું મા. ગીત નૃત્ય વાછત્ર, તાળ તાન માને મા, વાણ વિવિધ વિચિત્ર, ગુણુ અગણિત ગાને મા. રતિરસ વિલ વિલાસ, આશ સકળ જગની મા, તમ તન મન મધ્ય વાસ, મોહ માયા અગ્નિ મા. જાણે અજાણે જાત, બે બાધા જાણે મા, જીવ સકલ આ સૃષ્ટ, સૌ સરખાં માણે મા. વિવિધ ભેગ મરજાદ, જગ દાખ્યું ચાખ્યું મા, ગરથ સુરત નિઃસ્વાદ, પદ પતે રાખ્યું મા. જલ સ્થલ શાખા પત્ર, પુષ્પકળે ફળી મા,
પરણ માત્ર એક અંત્ર, રસ બસ વિચરતી માShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com