________________
ૐ
શાક્તસંપ્રદાયનું વિપુલ સાહિત્ય વેદની મ`ત્રસંહિતામાં, બ્રાહ્મ ામાં, આરણ્યકામાં, ઉપનિષદોમાં, વ્યાકરણાદિ વેદાંગામાં, સૂત્રેામાં, આગમામાં, તત્રામાં, નિબધામાં, અને પુરાણામાં કયાં કયાં છે તેનું પ્રથમ ચિતન ૧-૬ સુધીનાં પ્રકરણેામાં કરવામાં આવ્યું છે. અને તે વડે વિશેષ અભ્યાસકેાને તે તે સ્થાનાનું સાહિત્ય વિચારવાનું સાધન મળશે. આ સાહિત્ય ઉપર શાક્તોના તાત્વિક સિદ્ધાન્ત કેવા પ્રકારને છે તેનું ચિન્તન સાતમા પ્રકરણમાં કર્યું છે. ત્યારપછી શાક્તસંપ્રદાયન ધર્મનું આચરણ કેવી રીતે થાય છે; શાકતાના અધિકારીઓના ભેદ, તેમનાં પૂજનદ્રવ્યો, તેમની મંત્રવિદ્યા, તેમના યંત્રભેદ, પૂજનીય઼ શક્તિઓના પ્રકારેા વિગેરે અનુવ્હેય શાક્તધનું વર્ણન આઠથી દશમા પ્રકરણ સુધીમાં કર્યું છે. વિચાર અને આચાર-સિદ્ધાન્ત અને અનુષ્ટાનના નિણૅય થયા પછી ગુજરાતની ભૂમિમાં શાક્તસંપ્રદાયને પ્રચાર, અને ગુજરાતી ભાષામાં શાક્ત ધર્મનું સાહિત્ય કેટલું છે તેનું વર્ણન પ્રકરણ અગીઆર તથા બારમામાં કર્યું છે.
શક્તિપૂજનમાં પ્રવતા ત્રણ ભાવ, અને તે ભાવાના સેવન વડે કેવી રીતે સ્ત્રીજાતિનું ગૌરવ શાતાએ સ્વીકાર્યું છે. તેનું પ્રતિ• પાદન તેરમા પ્રકરણમાં કર્યું છે.
હિન્દુસ્થાનમાં પ્રકટ થયેલા ખીજા એ મુખ્ય ધર્મો-બૌદ્ધ અને જૈન છે. તે ધર્મોમાં શક્તિવાદ કેવી રીતે પેઠે છે અને બૌદ્ધો અને જૈનામાં શાક્ત વિચાર અને આચાર કેવા પ્રવેશ પામ્યા છે તેનું સશાધન ચૌદમા અને પદમા પ્રકરણમાં કર્યું છે.
છેલ્લા પ્રકરણમાં સંપ્રદાયનું પરમ પ્રયોજન શિવશક્તિસામ– રસ એટલે પ્રકાશ અને વિમશન-ચૈતન્ય અને આનને!–સમરસીભાવ સિદ્ધ કરવાનુ છે તે પ્રતિ લક્ષણા કરાવી છે.
શાક્તધમ કેવળ વિચારણીય વતા નથી, પરંતુ આચરણીય વના છે. અનુષ્ઠાન અથવા સાધના વિના તે પેાતાનું કુલ પ્રકટાવી શકે તેવા નથી. તે ધનું સર્વોત્તમ ચિન્તન અને અનુષ્ઠાન શ્રીવિષામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com