SearchBrowseAboutContactDonate
Page Preview
Page 882
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. ચત્રભુજ કામદાર –સૌરાષ્ટ્રમાં વલ્લ બીપુર પાસે ચમારડી ગામના અણુઉકેલ્યા ક્રાયડા તે મુખ્યત્વે કઠિન ગણુાતા સામાજિક પ્રશ્નાની દરેક રીતે હ્યુાવટ કરવામાં જે નિષ્ણાત ગણાતા. વાતાવરણુને અનુરૂપ થવાની જેમની ક્તિ પ્રત્યે ખરેખર માન ઉપજ્યા વગર રહે નહિ. એ વખતના જમાનામાં એ પ્રકારના સ્વજ્ઞાન કેળવવા કેવળ કર્ટિન હતો. એટલુ જ નહિ; ભાગ્યે જ અન્ય જનેામાં દૃષ્ટિગોચર થતા, વ્યક્તિગત મૂઝવામાં તે સાચા મદદગાર તરીકે ઊભા રહેતા. તેમની અમૂલ્ય સલાહની ઉપયોગ ઉચિત સમયે કરતાં ધણુ કરીને તે સફળતામાં જ પરિણમતા. ટાણા તેઓશ્રીએ સમાજના એક કુશળ અને સ્નેહબાજ કાર્ય કર્તા તરીકે કાર્તિ સષાદન કરી હતી તથા રધાળા મુકામે ભરાયેલ અખિલ વિશા શ્રીમાળી જૈત જ્ઞાતિ અધિવેશનામાં તેમણે અગ્રગણ્ય ભાગ લીધા હતા. તેમને જે કામ સોંપાયેલ. તે લગભગ અણિશુદ્ધ પાર ઉતરેલ; એમ અધિવેશનામાં હાજર રહેલા ભાષઓએ આનપૂર્વક જગ઼ાવ્યુ છે; ક્રાઇ પવ', તિથી કે ધિરાજ પર્યુષણના દિવસમાં પણ ક્રાણુ જાણે કેમ, તપસ્યા કરી શકતા નહાતા તેમના કુટુંબ પૈકી કાષ્ઠ વિશેષ તપસ્યા કરવાના આગ્રહ રાખતું તે તેઓ તેમાં સંમત ન થતા. આથી એમ નહાતુ` કે તેમને અશ્રદ્ધા હતી આમ તે દરાજ તે જિનપૂજા-ભક્તિ કર્યાં સિવાય બહુ ખરૂ જમતા નહિ. વળી અધિક હલન-ચલન ન થઈ શકવાને કારણે પથારીમાં જ કાઉસગ્ગ તથા ચૈત્યવાનાદિ ક્રિયાએ કરતાં. તેત્રની જીવન-વિશિષ્ટતાઓ પૈકી અતિથિ સતકાર અને * પ્રાણીમાત્ર પ્રત્યે દયાભાવના ’ પ્રધાનસ્થાને હતી. તેમાં વધુ ઊંડા ઉતરતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat જણાય છે કે તેમના પરમ સ્વભાવે જ તેમને આટલી મહત્તા અપાવવામાં સક્રિય ભાગ ભજવ્યેા હાય ! કાઇ મહેમાન કે સ્નેહી-સબધી આવે અને તેની આગતા સ્વાગતા થાય તે ખરાખર અને સ્વાભાવિક થાય જ પરંતુ હેમાને લાવનાર ગાડાવાળા કે ખબર અંતર લાવનાર ફ્રાઈ ખેપિયા પણ ભાગ્યે જ જમ્યા સિવાય અથવા ચા-નારા લીધા સિવાય ગયા નહિ હોય. ટૂંકમાં બીજાની ચિંતા તેમને વિષય થઈ પડતા. આ સ્વભાવને કારણે તેમના કુટુંબ–સભ્યેામાંનું કાઈ નારાજી દર્શાવતું. તે પણ તેમને આગ્રહ અને હુકમ સમાન્ય ગણાતા તેમની આજ્ઞાનું ઉલ્લંધન કર્યાંનું તેમના આખાયે જીવન દરમિયાન ક્રાઈના માટે પ્રસ'ગ ઊભા થયા નહાતા. આામ થવાનુ` કારણ તેમના મિલનસાર સ્વભાવને જ ધટે છે. ગુસ્સે થવુ તેમનાં સ્વભાવમાં હતું કે કેમ તે આજ ક્રિન પર્યંત એક કાયડા જ રહ્યો છે. હરકાના પ્રેમ સપાદન કરવામાં આતા કારણરૂપ નહિ હાય ને ? દયાભાવનાના સાચા પ્રતિક તરીકે તેમની પ્રેરાથી અને મદદથી પક્ષી સુખ-સગવડથી ચી શકે અને રહી શકે તેવા ચબૂતરે! આજે પણ તેમના વતન ચમારડીમાં મેજીક છે. આ ખાયે ગામને નહાવા ધાવા માટે પુષ્કળ પાણી મળી શકે તેવા હેતુથી ગામની મધ્યમાં જ ચબૂતરાની અડાડ એક જમ્મુરદસ્ત વાવ તેમની યાદ દેવડાવતી ખડી છે ચેોમાસા દરમિયાન અગ્નિ સસ્કાર કરવામાં વિક્ષેપ ન પડે અને અને અવરોધ ઊભા ન થાય તે રીતે ‘ અવક્ષ~-મંજનની વ્યવસ્થા પણ તેમને જ આભારી છે. પારમાર્થિક કાર્યો તેમનાં જીવનનું અંતિ આવશ્યક અંગ હતુ. દનાળાનાં દિવસે દરમિયાન ચેકસ સ્થળેાએ પામ્યુંીના ‘ખ’ની સગવડતા તેમને ખૂબ ખુશ્ન ઊંડા આશીૌથી નવાજતી. એક www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy