SearchBrowseAboutContactDonate
Page Preview
Page 694
Loading...
Download File
Download File
Page Text
________________ મનીને ભગતે તાદાત્મિય સાધ્યુ', સાંસારી હાવા છતાં. સત જીવન ગાળ્યુ. માલડી ગામે એમની સમાધિ હયાત છે. જાદરા ભગતના જન્મ થાનગઢ પાસે સોનગઢ ગામે જળ શાખના કાઠી દરખારામાં થયા. હતા તેમની પત્નિન નામ માકબાઈ હતું, રતા ભગતની માળા દીકરી હતાં. જાદરાનું છત્રન ખૂબ જ ઉદ્દત હતું, માબાઇના સત્સંગથી રતા ભગતના સસ્કારી ધીમે ધીમે જાદરા ગ્રહણ કરવા લાગ્યા. રતા ભગતના કહેવાથી જાદરા ચાનવાળા કુભાર મેપા ભગત પાસે ગયા. અને તેના સમાગમથી જાદરાનાં અજ્ઞાનનાં તાળાં ખુલ્લી ગયું. અને મહાન ભક્ત બન્યા. જાદરા ભગતને ગારખા ભગત નામે પુત્ર હતા. સોનગઢમાં આજે તેનુ સ્મારક જીવંત છે. ઝાલા ભગતના જન્મ પંચાળમાં ખારી જ્ઞાતિમાં થયા હતા. પંચાળ પ્રદેશના ભક્તોની પર પરામાં ઝાલા ભક્તનું નામ વિસરાય તેમ નથી. પોતે માલધારી હતા. તેમનાં ધર્મપત્નિ મહાન સતી હ. પૂર્વના સયેગે નરનારના ઉરમાં અલખનાં આસન મંડાણાં એકતારથી ઈશ્વર આરાધન આરાધ્યું. મેસરીવાની જગ્યામાં તેમની સમાધી આજે પણ પુજાય છે. હાલ માતાના જન્મ પંચાળ પ્રદેશમાં બુઢાચારણને ત્યાં થયા હતા. ચાસઠ દેવીઓના અવતારી અણુાખરા સૌરાષ્ટ્રમાં ૦૮ થાય છે તેમાંની ધણી દેવાએ ચારણુ કુખે જન્મવાનું પસંદ કર્યું છે. તપ અને ભક્તિના પ્રભાવથી ધણાં વર્ગો તેને કુળદેવી તરીકે પૂજે છે. માજના મચ્છુ ડેમ પાસે તેમની વિશાળ જગ્યા અને મંદિર છે. હાલ માતાનુ ગૌસેવા વ્રતની બાદ ખાજે પશુ તેના દર્શનથી તાજી થાય છે. દાદા બનો જન્મ વાંકાનેર પાસેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૫૫ સીંધાવદર ગામે વિષ્ણુક કુળમાં થયેલ હતા. નાનપણથી જ સાધુ સંતા અને દુઃખીઓ ઉપર અપાર પ્રેમ હતા. વાંકાનેરના સત સેવાદાસજી મહારાજ પાસેથી દીક્ષા લીધી. લાલજી મહારાજ બન્યા. આ જીવન બ્રહ્મય વ્રત પાળ્યુ' અને સાએક જેટલા પવિત્ર તેનુ અંડળ સાથે રાખી ગુજરાત, સૌરાષ્ટ્રના એક એક ગામે ધુમી વળ્યા. ભક્તિ અને અન્નદાનને મહીમા કાને સમજાવ્યેા. સાઠેક જેટલાં સદાત્રતા બંધાવ્યો જેમનાં ાં અત્યારે પણ ચાલુ છે. સાયલા ગામે પતે જગ્યા બધાવી મંદિર બધાવ્યાં આજે પણ એ જગ્યામાં દીન દુ:ખીને આશરો મળે છે, અને સાયલા ગામ ભગતના ગામ તરીકે ઓળખાય છે. વીરઇ ભગતના જન્મ ચેોટીલા ગામે વિક કુળમાં થયા હતા. અહીંસા પરોપકારીપણુ' એ તેમને વારસામાં મળ્યાં હતાં. માત્ર રામનુ નામ એજ એના મંત્ર હતા. એમની શ્રદ્ધા અને સ્મૃધ્ધિ પણુ રામ નામમાં જ હતી. અને નામ જપના બળથી ધણા ચમત્કાર સર્જાયા હતા. આજે ચેટીલા તેમની જગ્યા છે. અને સમાધી જીવંત છે. ષષ્ટમ સ્વામીના જન્મ ઝાલાવાડમાં ધ્રાંગધ્રા પાસે ઝાલા રજપુતમા થયા હતા. આજના દુધરેજ ગામે તે આવીને રહ્યા. જબરી તપસ્યા કરી. એક વડલાનું દાતણું વાળ્યુ. આજે એ વડલા દુધરેજના દિરમાં તેની સ્મૃતિ રૂપે ઉભો છે. અને વડવાળા દેવ તરીકે ઓળખાય છે. સૌરાષ્ટ્રમાં દુધરેજ ગામે રહેલ દુધરેજની જગ્યામા મંદિશ *લાકારગિરિની રીતે મેનમુન છે. ષષ્ટમ સ્વામીના અનુયાયીઓ દુધરેજિયા સાધુ તરીકે ઓળખાય છે, અને દુધરેજની જગ્યા સમસ્ત રબારી ક્રામ માટે તીધામ મનાય છે. શત હાલા અને મુરૈશ એ ભક્ત બેડલીનાં સાથે જ ખેલાય છે. પાલીતાણાથી પંદરેક માઈલ www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy