________________
૫૭૪
પાસે કારા ગામે બ્રાહ્મણુ કુટુ ખમાં થયા હતા. પિતા ચુસ્ત શિવભક્ત હતા. એક વખત ચિતરાત્રિની રાત્રે પોતાની હાજરીમાં જ શિગના લિંગ ઉપર ઉંદરડાને ક્રૂરતા જોયા ત્યારથી જ મૂર્તિ પ્રત્યેની અનાસ્થા પ્રગટ થઈ આ જન્મ બ્રહ્મય વ્રત પાળ્યુ. સ્વામી પાસેથી સંન્યસ્ત વ્રત ધારણ કરીયા સરસ્વતી કહેત્રાયા. ભીષ્મ તે હનુમાનના આદર્શોનુ અક્ષરસઃ પાલન કરી સારાયે ભારતવર્ષમાં જીદંગીભર અજ્ઞાન, અંધશ્રદ્ધા અને ભ્રષ્ટાચાર સામે જજુમ્યા. વે ધમ અને આર્યસમાજની સંસ્થાનું સ્થાપન કર્યું.
નથુ ભક્તના જન્મ ધારાજી પસે છાડવાવર ગામે આહીર જ્ઞાતિમાં થયા હતા. ગૌસેવા વૃક્ષ ઉછેર અને ભૂખ્યાંને અનાજ એને વારામાં જ મળે! હતાં. એ વ્રતને નિભાવવા માટે પોતાની જમીન સુદ્ધાં વેચીને પશુ અસીધારા વ્રત ચાલુ રાખ્યુ હતુ. મૈયારીવાળા મેર જ્ઞાતિના મેરૂ ભક્તના સ ંસર્ગથી એમના જીવનની ાનક બદલાઈ ગઈ એક વખત ઘૂમ્યા.સૌરાષ્ટ્રમાં ભયંકર ટીડાનું આક્રમણુ આવ્યું, ગામના એકેએક ખેડૂતે તીડેા ઉડાડવા વળગ્યા. નથુ ભકતે તીડેમાં પણ આત્મમાવ જાણી ઉડાડવાના પ્રયત્ન ન કર્યાં, જ્યારે આખા ગામના પાકના ટીડાએ સદંતર નાશ કર્યો હતા ત્યારે ભક્તનું ખેતર ઢંડાએ આનંદ રીતે બચાવ્યું હતું. આવા એમના જીવનના ધા પ્રસગા છે. આજે છાડવાવદર ગામમાં તે વાડી પદરમાં જ ભક્તની વાડી તરીકે ઓળખાય છે. વાડીમાં જ નર્યુ ભક્તની સમાધી મેજીદ છે,
દેશા ભક્તના જન્મ બાબા પાસે ગરણી ગામે આહીર જ્ઞાતિમાં થયા હતા. નાનપણુથી જ સાધુ સંતા ને ભગવાનની સેવા પૂજામાં પ્રેમ હતા. તેમનાં પત્નિ પણ આજ્ઞાંકિત હતાં પેાતાને ઘેર ભૂખ્યાં દુઃખ્યાંને રૉટી આપવાનું શરૂ કર્યું. આજે પશુ ગરણીમાં તેની સમાધિ અને જગ્યા મેાજીદ છે. તેમના વ'શજો દેસાણી સાધુ તરીકે ઓળખાય છે.
તેજા ભક્તને જન્મ ધારાજી ગામે લેવા *શુખી જ્ઞાતિમાં થયા હતા. અઢાર વર્ષની ઉમરે નશ્વર જગતનું સાચું સ્વરૂપ આળખાયું. વૈરાગ્ય પ્રગટ થયા. ખભે કાવડ ફેરવી જે લાટ મળે તેના પેતે જાતે રોટલા બનાવી ભૂખ્યાં દુખ્યાને આપવ તુ શરૂ કર્યું. ધીમે ધીમે થુખી જ્ઞાતિને સહકાર મળવા લાગ્યુંકે, અને ધારામાં સારા એવા અન્નક્ષેત્ર તથા મંદિરની સ્થાપના કરી આજે ધારાજીમાં તેજા ભગતની જગ્યા પ્રસિદ્ધ છે
રાણીમા રૂડીમા એમ બન્ને નામેા સાથે જ ખેલાય છે. ખનેનું કાર્યક્ષેત્ર એકજ, વિચારા એકજ ભરવાડ જ્ઞાતિમાં તેમના જન્મ થયેા હતેા. આજીવન સેવાતું દ્રઢ વ્રત પાલન ર્યું, રાજકેટમાં તેમાં સ્મૃતિ મંદિરો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
મેપા ભક્તના જન્મ થાનગઢમાં કુંભાર જ્ઞાતિમાં થયેા હતેા. ઉચ્ચ પ્રારબ્ધ યુવાવસ્થામાં જ મહાસિદ્ધ ગેબીનાથને ભેટ થયા. ધંટમાં અજવાળુ થયુ. આત્માની જ્યાત જાગી તન અને મન તત્ત્વમાં એકરાર થઈ ગયાં ગેબીનાથનાં આદેશ' વૈરાગ્યને મેપા ભગતે પાંચાળ દેશમાં પ્રશ્નાવ્યો પ ચાળમાં થયેશા ભક્તો આપા રતા, આપા જાદરા વગેશ્ કુંભાર ભક્ત મેષાનાં કર્તવ્યનિષ્ઠ જીવનમાંથી જ પ્રેરણા મળી છે. આજે થાનગઢમાં મેષા ભક્તની સમાધિ છે.
રતા સતના જન્મ પંચાળમાં ચોટીલા પાસે મેલડી ગામે કાડી કામમાં ખાચર દરબારને ત્યાં થયે હતો. થાનવાળા મેપા ભગત મેલડી ગામ નવું વસવાથી મે!સડી રહ્યા. રતા ભગતને તેમના સમાગમ થયા. જુગજીના શુભ સંસ્કારો જાગૃત થયા. ગેબી નાથનું મીસન થયું. નાથદ્ગુરુની દીક્ષા લીધી ચેટીલાની એ વકી બામ, વતપ્રાણીમા સાથે નિવૈર
www.umaragyanbhandar.com