SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ હવે આપણે સૌરાષ્ટ્રના પર્વતા અને ડુંગરાએ ઊંચાઈ વધતી જાય છે. તે ખરડાનાં ઉત્તર-દક્ષિણુ જોઈ એ સૌરાષ્ટ્રનાં પતા અને ડુંગરા એક બીજાને સમાન્તર ઉત્તર-પૂર્વને દક્ષિણ-પશ્ચિમ પડષા છે. આ પવતાના ઉત્તર તરફની હારમાળા અને દક્ષિણ તરફની હારમાળા એવા બે વિભાગ પાડી શકાય. ઉત્તર તરફનાં પતાની હારમાળા મધ્યસૌરાષ્ટ્રના કાટડાપીઠાની પૂર્વે આવેલા ડુંગરાથી શરૂ થઈ ઉત્તર તરફ્ જાય છે. અને માણુ′પુર તથા ભાડવા આગળ સમુદ્રની સપાટીથી ૯૦૦ થી ૧૦૦૦ ફુટની ઊંચાઈ એ એક પ્રદેશ બનાવી ત્યાંથી ડાબા જમણાં એ કાંટા પાડી ઉત્તર તરફ વાંકાનેર પાસે થઇને મેારખી પાસેના મેદાનમાં અટકે છે, ડાખા કાંટા રાજકોટ-સુરેન્દ્રનગર શડની દક્ષિણે જાય છે. તેને ઢાંગાને ડુંગર કહે છે અને તે ચોટીલા આગળ અટકી જાય છે. આ પર્વતાની શરૂઆત નીચા અને ઝાડ-છેડ વિનાનાં ટેકરા-ટેકરીથી જાય છે અને ધીમે ધીમે વધીને ખડવાળી ઉત્તર-દક્ષિણ જતી હારમાળા બને છે. આ હારમાળાના પહાડા છૂટક-છૂટક એકબીજાની પાછળ આવેલા છે. દા. ત. ખાલાચના, લાલપુર, લાસા, ક્રાઢારિયા અને કાટડા સાંગાણીની વચ્ચે આવેલા પવતા, આ બધા અલાયદા પવતા જેમ જેમ નૈઋત્ય ખાજી આગળ વધે છે, તેમ તેમ તેની ૫૪૩ જમણા કાંટા રાજકોટ-વઢવાણ ( સુરેન્દ્રનગર ) શડની ઉત્તરે જાય છે અને માવા ( માંધવ ) નાગાપના ડુંગર નામે ઓળખાય છે. થાન આગળ નીકળી ધ્રાંગધ્રા પાસે અટકી જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat જતાં ડુંગરા ગણાય છે. આ બધા ડુંગરા ૨૦૦૦ ફુટની ઊ’ચાઈવાળા હોવા છતાં ઝાડપાન ભાગ્યે જ નજરે પડે છે. પણ કાંટાળા ચાર વધારે જોવા મળે છે. છેક પશ્ચિમનાં ભાગે ભરડાની મૂક ખીામાં વાંસ અને ઝાડ જોવા મળે છે. આ પહાડાની હારમાળામાં સફેદ અગર રતામ પડતા રેતી પથ્થર અને લીલા તથા રાખોડી રંગના રોલ પથ્થરા જોવા મળે છે. તેમજ રૂપનાં પથ્થરો ઠેકઠેકાણેથી નિકળે છે. મધ્ય ભાગમાં ખેસાલ્ટનાં પથરા છે. પશ્ચિમ તરફ સફેદ રેતી પથ્થર, ટ્રેપ અને ચકમકનાં પથ્થર મળે છે, ઉત્તર તરાની હારમાળામાં થાન પાસે કાવા ડુંગર તે ઉપર પૂર્વે સૂર્ય ભગવાનનુ' મંદિર હતુ. ચેટીયાનેા શ’કુકારના ડુંગર આસપાસના મેદાનથી ૫૦૦ ફુટ ઊંચો છે. ઢાંકનાં પહાડાના ઉત્તર ભાગે ડુંગર આવેલા છે. એના શિખરો પર પ્રાચિન ઋષિ-મુનિએ તપશ્ચર્યાં કરતા, આ પહાડની દક્ષિણે આલોચના ડુગરે છે. તે ડુંગરોનાં શિખર પથી નિતિજ્ઞા પટ્ટ, રેહવાસ પટ્ટજી (ઢાંક) અથવા મુગી પટ્ટ એ પ્રાચિન નગર અને સિદ્ધસરની મુદ્ધ ગુ તથા ઝિંઝૂરીના કાતર દેખાય છે. ખરડાનું સૌથી ઊંચુ શિખર આલપુરા છે. ત્યાં ડેરાં છે. ત્યાંથી જેઠાના જુની રાજ્યધાની ધુમલી નગરનાં ખડિયરે નજરે પડે છે. ઉત્તર-દક્ષિણુ પહેાડાની હારમાળાથી તદ્ન જુદા ૧૦૦૦ ફુટની ઊંચાઈવાળો આશ્ચમના ડુંગર આવેલે છે, તેનાં શિખર ઉપર એક પ્રાચિન કિલ્લા અને માતરી માતાનું મંદિર આવેલું છે. www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy