SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ સરક તા દરજી, હજામ, સુથાર, માચી, ભંગી વગેરે વસવાયાના પાળિયામાં તેને નીચે પાયદળ લડતા કાતરવામાં આવે છે. તેને હાથમાં ઢાલ તલવાર લઈને રહ્યુ વચ્ચે ઝૂઝતા હાય તે રીતે કંડારે છે. તેનું કારણ વસવાયાને ધેડે ન બેસાય એજ માત્ર છે. જ્યારે કાઇ રાજવી કૈં મુત્સદ્દી મહાજન દિવાનના પાળિયા ઉપર તેને રથમાં બેસીને લડતા કંડારેલા જોવા મળે છે. મોખડાજી, વત્સરાજ વગેરેના ાધના પાળિયા કંડારાયા છે. વાળુકડની ધ્રૂવીર કણભણે છ શ લેવતા છ લૂટારાને માર્યા હતા, તેથી તેના પાળિયામાં તેને છાશ વલાવતી કંડારેલ છે. ત્યારે સતીની ખાંભી અને પાળિયા ઉપર સૂર્યચંદ્રને વચ્ચે કાટખૂણા જેવા આશીર્વૈદ મુદ્રાવાળા હાથનું પ્રતીક હોય છે. કાઇ બ્રાહ્મણુ, ચારણું કે ભારેટની સ્ત્રી માટે માત્ર હાથને પજો પણ હાય છે ને ક્રાળીની શિકાતરની ખાંભી માથે ખ'ને હાથ ક્રાઇ વાર કંડારેલા હેાય છે. બી ખાંભીઓમાં ગાય-વાછરૂં, ખારવા, જે દરિયાઇ લડાઇમાં કે અકસ્માતથી માઁ દાય તો વઠ્ઠાણુ સાથે પણ કંડારેલી હોય છે. માતાજીની ખાંભીમાં ત્રિશૂળ જ હોય છે, તેમાં સૂર્યચંદ્રના પ્રતીક હાતા નથી. સૌરાષ્ટ્રમાં આવી સર્વ પ્રકારની ખાંભી-પાળિયા ઠેર ઠેર જોવા મળે છે. મોટા ભાગે તેને આકાર શિક્ષાપાટ રૂપે લ’બચેારસ હાય છે. તે સત્રા ગણી પ્રમાણે માપીને ધડાય છે. દર શ્રાવણી અમાસેકે આસા વદ ચૌદસ કે બેસતા વર્ષે પાળિયા સતીને ઘીસિંદૂર ચાપડીને ચેખા, નાળિયેર વગેરે ઝારે છે. તે તેના કુટુબ સૌ પગે લાગે છે, ખાંભી અંતે પાળીયાના માયાકાર તેમ જ છીછરા તક્ષણની રીત ધણી જૂની શૈલીની છે. ભારતીય શિલ્પકળાના ભારદ્ભૂત, સાંચી વગેરેતી શિલાપાટામાં આવી શૈલીનુ' કાતરકામ થયું છે. વળી ધોડેસ્વારના પ્રતીકા પણ તેમાં સારી રીતે થયા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પશુ પાળિયા ને ખાંન્નીના ધોડેસ્વારોના પ્રતીકા તો મધ્યકાળમાં જ રૂઢ થયા છે. છઠ્ઠી સદીથી શરૂ કરી લગભગ ૧૨મી ૧૪મી સદીમાં તા તે અત્યારે મળવા બેÙસ્વારના પ્રતીકનુ` ચોક્કસ રૂપ ધારણ કરી લે છે. અને પછીના કાળમાં તેા સેકા તેમજ સલાટાએ એ પ્રતીક ઉપર જ પાતાની મહેાર-મારી દીધી છે. પાળિયા- ખાંભી, સૂરધન વગેરે માટે રૂઢિ પરપરાતા આ આકાર જ પ્રતીક બની ગયા. વળી ૧૭મી ૧૮મી સદીના સલાટી શૈલીના સૌરાષ્ટ્રના ચિત્રામાં પણ આકાર દષ્ટિગચર થાય છે. જેવા કે “ ભૂર્ મેરીનુ યુદ્દ ’ જામનગર. વળી ચિત્તળ અને ટાણુતાની લડાઈ ” શહેારને દરબારગઢ વગેરે, તેમજ કાઠીશૈલી, લેાકશૈલી, કઢાવકામ વગેરેમાં લેાકભરતમાં ધડે ચડયે। શુરવીર, તેની બેસણીને તેના હમીર જાણે કે પાળિયા જેવાજ ભાસે છે. ' ।। # * } }. . આ પાળિયા ભી વગેરે દ્વારા સૌનુ જેમ મૂર્તિમન થાય છે. તેના ભૂતકાળની ઝાંખી રંગ સિંદૂરીઓ છે; જે તેના વીરોના પાળિયા ઉપર જ ચેપડેલા છે. આજે ય એ કાઈ કાડભરી રમણી નર, કેસરિયા વાધ સજીને ગામેગામને પાદર અતીતની આલખેલ દેતા ઊભા છે. ★ -માહિતીખાતાના સૌજન્યથી સંદર્ભ :-- (1) માતાની સંપત્તિ ઔર જ્યા -- श्री राधाकमल मुकर्जी. (૨) પ્રાતીય ચિત્રા. --શ્રી વાચસ્પતિ વૈદના. (૩) ગુજરાતના પાળિયાનું વૈવિધ્ય --પ્રા. શ્રી ચંદ્રમૌલી મ. મજમુદાર (લાકગુર્જરી એક ચેથા) www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy