________________
જુનાગઢ, અમરેલી વગેરે તરફ કુંભારીયા કડીયા. પથ્થરનુ ધડવાનુ અને મકાન બાંધકામ કરે છે. તેમાંના કેટલાક કુશળ પાષણનુ' સુંદર નકશી કામ કરનારાએ! છે. કદાળ પ્રદેશ વેરાવળ, પોરબંદર, ઉના, માંગરેાળ અને જુનાગઢમાં “સલાટ' નામે જાતિ પત્થર બડી મકાન બાંધકામનું કામ કરે છે. તેમાંથી ઘેાડા પાષાણનું સુંદર કામ કરનારા પણ છે. આ કુંભારીયા કડીયાની જ્ઞાતિ કચ્છમાં પણ વસે છે. “સલાટ” નામે ઓળખાતી જાતિ પેાતાને સામપુરા જ્ઞાતિના કહે છે. પરંતુ તે નથી તેમ અપેય પણ પીએ. તેથી સામપુરા બ્રાહ્મના વર્ગમાં એસવાનેા તેમનેા દાવા યાગ્ય નથી. વૈશ્ય, મેવાડા અને ગુર્જર શિલ્પીએ કાષ્ટનું સુંદર કામ કરે છે. તેમાા કેટલાક દેવમંદિરનુ બાજોઠ દ્વાર, પાટલા, રથ ખાદિ કામ ચાંદી મઢીને સુ દૂર બનાવે છે. આ વર્ગ વિશેષ ભાગે ગુજરાતમાં વધુ વસેા છે.
શાકાહારી
એક વસ્તુ મારે દુ:ખ સાથે કહેવી પડે છે કે વર્તમાન કાળમાં પ્રગતીના નામે ભારતીય કળાની અધાર્યાત થઈ રહી છે. આપણા દેશના કેટલાક પાશ્ચાત કેળવણીકારો તે અધગતીના કારણભૂત છે.
શુભેચ્છા પાઠવે છે
* શ્રી ભડારિયા સેવા સહકારી
અચુભાઈ મામનભાઈ
મંત્રી
યુ. ૪. સભ્યા :--
આપણા કરતા પશ્ચિમનું શ્રેષ્ઠ આપણા દાળ રોટલા કરતાં તેના પાઉભેટ સારાં, આપણા કડુ કરીયાતાની આષધી કરતાં પશ્ચિમથી આવતા પશ્ચિમી દાના ખાટલા સારા. ભારતીય સંસ્કારી પતિવ્રતા આ નારી કરતાં પશ્ચિમનો લાજમૌંદા રહીત નારી શ્રેષ્ઠ. આવી અધેાગતીની માન્યતાવાળા પશ્ચિમી પક્ષપાતી વિકૃત દ્રષ્ટિ દેશની કળા પ્રત્યે ઘણા છે. ભારતમાં વર્તમાનમાં- હુમણા
શિલ્પ સ્થાપત્ય
અને ચિત્ર એ ત્રણે કળામાં વિકૃતિ પેઠી છે. કળાને નાશ કરશે કે શુ? ઢંગધડા વગરના વિકૃત કળાવિહિન ભવના ઉભા થઈ રહ્યા છે આ પ્રવાહ દેશની કળાનેા નાશ કરી રહ્યા છે. વિકૃત શિલ્પમૂર્તિ ચિત્ર જેમાં કઈ માં માથું નથી કે ઢંગધડા વગર ર્ગ નથી તેવા શિલ્પને ચિત્રાની પ્રસંશા થઈ રહી છે. જગતને મૂર્ખ બનાવી રહ્યા છે. આવા શિલ્પ અને ચિત્ર દ્વારા લાખા પાઉન્ડના ઈનામ જીતીને ખુલ્લા એકરાર કરે છે. જેઓ સમજ નથી પડતી તેવા શિલ્પ ચિત્રો અમને પણ ખબર પડતી નથી તેવાને લેાકેા કલ્પના કહી ગ્રહણ કરી દુનિયાને મૂખ બનાવે છે. સત્યરે આ પ્રથા સરકારે અટકાવવી જોઈ એ.
મુ. ભડારિયા
મ`ડળો પ્રેરિત સહકારી સાહસ વ્યાજખી ભાવે જીવનજીરૂરીયાતની ચીજવસ્તુઓ સભાસદોને પૂરી પાડવાનું કામ, નાણાધીરધાર, ખાતર, બિયારણ વિગેરેનું” કામકાજ,
(૧) પાપટભાઈ આંબાભાઈ (3) શામજીભાઇ સવજીભાઇ (૪) જીવરાજભાઈ પરબતભાઈ (૫) કરશનભાઇ ખીમાભાઇ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www
મંડળો લી. ( ગારિયાધાર )
પાર
S
*
ભીમજીભાઇ ઝવેરભાઇ પ્રમુખ
(૩) રણુદેાડભાઈ માનજીભાઈ (૬) સવજીભાઇ રવજીભાઈ
www.umaragyanbhandar.com