SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન કવિતામાં કવિતામાં સૌરાષ્ટ્ર सौराष्ट्रे पञ्चरत्नानि नदी, नारी तुरंगामाः । ચતુર્થ સોમનાથ, પન્નુમ નિમ્ ॥ આ સુભાષિતમાં પ્રાચીન દેશ સૌરાષ્ટ્રની નદી નારી, અશ્વો સામનાથ મહાદેવ અને દ્વારિકાપુરીની પ્રશ'સા અને ગૌરવ સમુચિત રીતે કરવામાં આવેક છે. આ પાંચેય વાનાં અનુક્રમે સમૃદ્ધિ, સમાજ કલ્યાણુ, શૌય, કલા તથા ભક્તિનાં પ્રતી રૂપે આપણી સમક્ષ આવે છે તથા અન્ય સૌરાષ્ટ્રના ઉલ્લેખા. મહાભારત પુરાણામાં તો મળે છે જ,: પરંતુ એ ઉપરાંત ચીક વેપારીપ્લીની માને ગ્લાસન ( મ ગળપુર. આજનુ માંગરાળ ) ના, ઈજીપ્તને મુસાકર ટેલેમી (પૂ. ૨૬૦) તથા ભૂગળ નિષ્ણાત દ્વેષે (ઇ. પૂ ૬) સૌરાષ્ટ્રના ઉલ્લેખા કરે તે નોંધપાત્ર ગણાય.૧ —ડા. દિલાવરસિંહ જાડેજા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પ્રાચીન કાળના સૌરાષ્ટ્રનાં મુખ્ય મુખ્ય નગરી હતાં. રૈવત કે ઉજ્જત ( ગિરનાર ) ની તળેટીમાં આવેલું ગિરનાર (જૂનાગઢ), વામનાસ્થળી (વંથળી) અને વલ્લભીપુર (વળા). સૌરાષ્ટ્રમાં પ્રાગૈતિહાસિક કાળમાં પાષાણુયુગના માનવીઓને વાસ હતેા એ પછી સમગ્ર કચ્છ-સૌરાષ્ટ્રમાં હરપ્પા અને સિંધુ સંસ્કૃતિને વિકાસ થયા હતા. એક વેળા આ પવિત્ર ભૂમ ભગવાન શ્રકૃષ્ણની લીલાભૂમિ બની હતી. અહીં મૌર્યા, શ, ક્ષત્રપો અને ગુપ્તાનાં રાજ્યશાસના ચાલ્યાં હતાં, એટલે વિશ્રી ન્હાનાલાલ સૌરાષ્ટ્રને ( પુરાણુ પ્રસિદ્ધ કહાસેાજવલ્ ’ ભૂમિ તરીકે ઓળખાવે એમાં આશ્રય' જેવુ નથી ૧. એક પરદેશી મુસલમાન ઈતિહાસકાર સિકદરે પ્રાચીન સૌરાતું જે વર્ષોંન કર્યું છે. તે નોંધવા જેવું છે. એમ અતિશયાકિત જણાય તે એ કદાચ સત્યની જ હશે કે ‘And what a country is and Sorath! As if the hand of the heaven had selected the cream essence of Malwa, Khandesh and Gujarat and had made a compendium of all the good people of the world, and had picked out the noblest and most vigorous of men from the three countries named, and colle cted them together into one standard, as a touch stone of the countries of the world. ' Translation from Bayley’s ‘Gujarat' www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy